________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૯)
ઉપર જણાવેલી વિશુદ્ધિ પ ત તે અનેક વે અનેક વાર આવી શકે છે, પણ હવે આગળ માટે વિશુદ્ધિમાં એકદમ મેટા ફેરફાર કરવા જોઇએ તેવા મોટા ફેરફાર જે જીવા કરી શકતા નથી, તેઓ ત્યાં ( તે સ્થિતિમાં ) લાંખા વખત રહે છે. કેટલાક જીવા પરિામની મલિનતામાં વધારા કરી ( કર્મની સ્થિતિમાં વધારા કરી ), ત્યાંથી પાછા પડે છે. તેવાઓને આભમા કાણુ થઇ પડે છે. કાઈ લાયક જીવ પરિણામની વિશુદ્ધતાથી આ રાગદ્વેષની ગ્રંથી(ગાંઠ)ને ભેદી નાંખી આગળ વધે છે. અને અમુક વખત પયંત તે પરિણામથી પાછા ન જ હઠવારૂપ અનિવ્રુતિકરણ (પરિણામની સ્થિતિ કે વિશુદ્ધિ વિશેષ )થી ઉપક્ષમ સમ્યકૃત્વ પામે છે.
આ સમ્યકૃત્વ અપૌદ્ગલિક યાને અરૂપી છે તેમ હેાવાનું કારણુ એ છે -તેમાં ( તેટલા વખત માટે) મિથ્યાત્વનાં પુદ્દગલે વિપાકથી કે પ્રદેશથી પણ વેદવામાં આવતાં નથી.
જેમ ઉખર જમીનને પામી વનમાં લાગેલ દાવાનળ શાંત થાય છે તેમ પરિણામની વિશુદ્ધિથી મિથ્યાત્વ શાંત થતાં આત્મશાંતિ પ્રગટ થાય છે.
મીણુાવાળા કાદ્રવાને પ્રયોગથી વિશુદ્ધ કરવામાં આવે છે, તેમાંથી કેટલેાક ભાગ તદન શુદ્ધ થાય છે, કેટલાએક અવિશુદ્ધ થાય છે, અને કેટલાએક તદ્દન મેલા રહે છે. એવી રીતે અ ંત કાળ પછી પરિણામવિસેષથી ઉપશમાવેલા (સત્તામાં રહેલા ) મિથ્યન ત્રણ ભાગ કરવામાં આવે છે. તેમાં એક વિશુદ્ધ, ખીજો અશુદ્ધ અને ત્રીજો તદ્ન અશુદ્ધ.
પૂર્વે જેણે અદ્ભુ હું કાળ પર્યંત મિથ્યાત્વના ઉપશમ કર્યા હતેા, તે તેટલા વખત પછી, જો આ ( પરિણુ! મની તારતમ્યતાથી ) શુદ્ધ પુંજના અનુભવ કરે ( વેદે) તે તેને ક્ષયાપશમ સભ્યપૂર્વ પ્રાપ્ત થાય છે. અવિશુદ્ધ મિથ્યાત્વના પુદ્દગલ વેદે તેવા અધ્યવસાયને તે
૧૯
For Private and Personal Use Only