________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૭)
વલના પામે છે. (બળે છે.) આમ થવાનું કારણ મિથ્યાત્વરૂપ બીજ હજી સત્તામાં કાયમ રહેલું છે તે જ છે. આગામી જન્મ માટે નું આયુષ્ય બાંધ્યું હોય અને પરિણામની વિશુદ્ધિથી તે કદાચ શ્રેણિ આરૂઢ થાય છે, તે સમ્યકત્વમોહનીય, મિત્ર મોહનીય અને મિથ્યાત્વમોહનીય ત્રણેને ક્ષય કરે છે અને મરણ પામી દેવલોકમાં જાય છે.
સાતે પ્રકૃતિને ક્ષય કરનાર તે ત્રણ અથવા ચાર ભવથી વધારે સંસારમાં પરિભ્રમણ કરતા નથી.
આવતા જન્મનું આયુષ્ય નાહ બાંધનાર અને સાત પ્રકૃતિને ક્ષય કરનાર શ્રેણિ આરૂઢ થઈ, નપુંસકદિ આઠ પ્રકૃતિ. સ્ત્રી વેદઆદિ છ પ્રકૃતિ, પુરૂષદ. અને સંજવલન ક્રોધાદિ ખપાવે. તેમજ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અંતરાય અને મેહનીય કર્મની બાકી રહેલી પ્રકૃતિઓને ખપાવી. (ઘાતી કર્મને ખપાવી), કેવળજ્ઞાન ઉત્પન્ન કરે. આ ક્ષાયિક સમ્યકત્વ (વિશુદ્ધ પરિણામવાળી સ્થિતિ આવ્યા પછી પાછું જતું નથી. ક્ષયિક સમ્યકત્વની પ્રાપ્તિથી છેવટની સ્થિતિ પર્યંતના ગુણે અનુક્રમે પ્રકટ થાય છે.
આ ક્ષયોપશમ સમ્યકતવ, ઉદય આવેલ મેહનીય કર્મસંબંધી મિથ્યાત્વ પ્રકૃતિને વેદીને ક્ષય કરે અને ઉદય નહિં આવેલી મિયાત્વ પ્રકૃતિને પરિણામની વિશુહિથી ઉપશમ કરે તે, (મિશ્રભાવને પામેલું અને વર્તમાન કાળે વેદાતું) ક્ષયોપશમ સમ્યક્ત્વ કહેવાય છે.
આ સમ્યકૃત્વમાં એટલો ગુણ રહેલે છે યા એવી શુભતા રહેલી છે કે જે 'આ સમ્યક્ત્વ પ્રાપ્તિ પહેલાં આવતા જન્મનું આયુષ્ય ન બાંધ્યું હોય અને તે સમ્યક્ત્વ આ ભવ માટે કાયમ ટકી રહે તો વૈમાનિક દેવ સિવાય બીજી ગતિમાં છે, તે ભવમાંથી ન જાય. આ શુદ્ધતા સામાન્ય રીતે ટકી રહે તે એકીસાથે છાસઠ સાગરેપમ (આમાં
આ શાપશમ સાલન પામેલું અને
For Private and Personal Use Only