________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૯૭ )
તે,
કરવા આવતા દેવેનાં વિમાન સબંધી છે. મીઠાશવાળા આ જે શબ્દ સભળાય છે ધર્મોપદેશ આપતા આપના પુત્રને છે. મારૂદેવાજી ધ્યાન આપી તે શબ્દો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમૃતથી પણ અધિક ચેાજનગામી વાણીવડે
સાંભળવા લાગ્યા. એ અવ
સરે ભગવાન આ પ્રમાણે કહેતા હતા.
भयवं च साहइ तथा सव्वोवि जिओ ममत्तदोसेण । बंधे मोहणीयं कम्मं तो ममइ भवममियं ॥ | १ || सम्मत्त संजुओ पुण जइ मुयह ममत्तमखिलभवेसु । तो मुयह जहन्नपए अंतमुहुतेण भवभावं ||२||
એ અવસરે ભગવાન કહેતા હતા કે- જીવા મમત્વના દોષથી ૨ાહનીય ક્રમ આંધે છે. તેથી મહાન સંસારમાં પરિભમણું કરે છે. પણ જો તે જ જીવા વસ્તુતત્ત્વના ગ્રહણુ ત્યાગરૂપ યથાવસ્થિતતત્ત્વમાં પૂર્ણ શ્રદ્ધાન રાખી, સર્વ પદાર્થોં ઉપરથી મમત્વને! ત્યાગ કરે તે ઓછામાં ઓછા અત દૂત્ત જેટલા સ્વપ વખતમાં સંસારવાસથી મુક્ત થાય છે. ત્યાદિ દેવાદિ પષદામાં ધર્મોપદેશ આપતા તે મહાપ્રભુનાં વચન સાંભળી માદેવાજી, જેમ વરસાદ વરસી રહ્યા પછી, વનસ્પતીનાં ધરા મેટાં મેટાં પાણીનાં બિંદુએ મૂકે છે તેમ, હના આવેશમાં નેત્રમાંથી આંસુનાં બિંદુએ મૂકવા લાગ્યાં. ઉત્તમ ધ્યાનયોગથી જેમ કમાઁ નિજૅરી જાય છે તેમ, અશ્રુના વહેતા પ્રવાહથી તેમની આંખ આડે આવેલાં પાળા નીકળી ગયાં. પડળા દૂર થતાં દ્રવ્ય, ભાવ અને પ્રકારે નિળ નેત્રવાળી માદેવા માતા, ભરતે કહેલી સવ ીના પ્રત્યક્ષ જોવા લાગ્યાં. તે દેખતાં તેમના આનંદના પારન રહ્યો. પુત્રપ્રેમ વિકપ્રેમમાં બદલાઈ ગયા. રીષભદેવજીની દૃશ્ય મૂત્તિ પુત્ર તરીકે નહિ પણ એક મહાપ્રભુ તરીકે અનુભવવા ભાગી. તે ચિંતવવા લાગ્યાં. અહા! આ જ મહાપ્રભુ લેાકમાં મંગળ છે. તે જ ઉત્તમ છે. અનાયાને નાથ તરીકે. આ જ શરણ્ય છે. આ જ પરમાત્મા,
For Private and Personal Use Only