________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૫)
(શ્રદ્ધાનને) રાકવાને સ્વભાવ ત્રણેમાં છે. દષ્ટાંત તરીકે જેમ વાદળામાં ગાઢ તદન ઢંકાયેલા હોય તે ઠેકાણે મિથ્યાત્વમેહનીય. ધાં મેલાં વાદળાં અને અરધાં ધળાં વાદળામાં ઢંકાયેલા હૈ.” તે મિશ્રા માહનીય અને તદન ઉજવળ વાદળામાં ` ઢંકાયેલે હૈય તે ઠેકાણે સમ્યકત્વ મેાહનીય.
આ સ્થળે સૂ`ને આત્માના અમુક ગુણુ ઠેકાણે ગણુત્રે, તેને આવરણ કરનાર આ મિથ્યાત્વ માહનીયને વાદળાં સમાન ગણુ, આ મેાહનીય કમ પ્રકૃતિના સ્વભાવને લઇને આત્માદિ પદાર્થો ઉપર યથ ` નિ યવાળું તત્ત્વમહાન જીવાને થતુ નથી.
આ ક્રમ પ્રકૃતિરૂપ વાદળાંને હટાવી શકાય છે. તેમ કરવાના ઉપાય છે. જેમ જેમ ક્રોધ, માન, માયા અને લેાભની પ્રબળતાને મદ, મંતર, મતમ કરવામાં આવે છે, સત્સંગના સમાગમ મેળવવામાં આવે છે. મધ્યસ્થ દૃષ્ટિ રાખી વિના પક્ષપાતે વસ્તુત્વને વિચાર કરવામાં આવે છે અને મનને કલુષતા વિનાનું વિશુદ્ધ રાખવામાં આવે છે તેમ તેમ આ સમ્યગ્દર્શન ગુણ વિશુદ્ધ-વિશુદ્ધતર રૂપે પ્રગટ થતા ચાલે છે.
ઉપાધી ભેદથી યા અપેક્ષાથી આ સમ્યક્ કાહાનના અનેક ભેદો થઇ શકે છે. તે સમાં તત્ત્વનું શ્રદ્ધાન થવું ‘ એ સામાન્ય અ છે. યાને મુખ્ય ભેદ છે. તે પહેલા પ્રકાર છે.
કાઈના ઉપદેશ સિવાય-સ્વાભાવિક, પેાતાની મેળે જ પરિણામની વિશુદ્ધિ મેળવતાં સમ્યગ્ દર્શન ગુણુ પ્રગટ થાય છે. તેમજ ગુૉદિકના ઉપદેશદ્વારા વિદ્ધિ મેળવતાં પણ આ ગુણુ પ્રગટ થાય છે. આમ એ ભેદ તે શ્રદ્ધાનના ગણાય છે.
ક્ષયિક, ક્ષાયેાપમિક અને ઔપમિક-એમ તે શ્રદ્ધાનન. ત્રણ ભેદ કહેવામાં આવે છે.
દન મેહનીય કર્મોની ત્રણે પ્રકૃતિના પુદ્દગલાને, સદાને માટે સર્વથા આત્મપ્રદેશ સાથેને વિયેગ થા (છૂટું થવું) તે ક્ષાયક
For Private and Personal Use Only