________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૧).
ર્જન કરે છે તે પુણ્યના પ્રતાપથી બળ અને પુરૂષાર્થમાં ચક્રવઓની સાથે પણ સ્પર્ધા કરે છે.
વિયાવચ્ચ, સંધનું પૂજન, ધર્મકથામાં આનંદ, વસ્ત્ર, અન્ન, પાત્ર, મુકામ, આસન અને બીછાનું (પાત્ર પ્રમુખ) વિગેરે ગુણવાન સાધુ અને શ્રાવકને આપવાથી જે મકવ-પ્રાપિના કારણરૂપ ન પ્રકારનું પુન્ય બાંધે છે એમ તીર્થકરેએ કહ્યું છે.
આ ઉપર કહ્યાં છે અને બીજા પણ પુણ્યના ઉત્તમ નિમિત્તોમ (કારમાં) જ્ઞાની પુરૂએ વૈયાવચ્ચને જ મુખ્ય ગણું છે.
पडिभग्गस्स मयम्सव नामइ चरणं सुयं अगुणणाए। न हु बैयावच्चकयं सुहादयं नासए कम्मं ।। १॥
ચારિત્રના પરિણામ પતિત થવાથી અથવા મરણ પામ્યાથી ચારિત્ર નાશ પામે છે. નહિ ગણવાથી જ્ઞાનનો નાશ થાય છે. ચાલ્યું જાય છે) પણ તૈયાવચ્ચ કરવાથી ઉત્પન્ન થયેલું શુભ ઉદયને દેવાવાળું પુણ્ય (ભે ગવ્યા સિવાય) નાશ પામતું નથી. સાધવીઓની વૈયાવચ્ચ કરવાથી તે જે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેના પ્રભાવથી આ ભવમાં તને ધર્મની પ્રાપ્તિ સુલભ થઈ છે.
વિધાધરીના ભવમાં તે અપ્સરાનું નેપુર (પગનું આભરણ) અપહરણ કર્યું હતું તે પાપના કારણથી સમળીના ભાવમાં તને તારો બાળકો સાથે વિયોગ થયો હતો.
મુનિશ્રીના મુખથી પોતાના પૂર્વભવ સાંભળી, રાજાને ચેકસ નિર્ણય થયો કે સુદર્શન જે કાંઈ કહેતી હતી તે વાત સત્ય છે પણ બનાવટી નથી, કેમકે સુદર્શનના કહેવા પ્રમાણે જ મુનિશ્રીએ કહ્યું છે.. રાજાને ધર્મ ઉપર શ્રદ્ધા થઈ, હાથ જોડી, નમ્રતાપૂર્વક તેણે મુનિશ્રીને
For Private and Personal Use Only