________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૪૨ )
જે માનવગતિમાં, તિય``ચમાં અને નરકાવાસમાં નાના પ્રકાઅનુભવતા કહ્યુ સ્વરે રુદન કરે છે. તે જીવાતે દુખ
રતી યાતના આપવાનુ જ પરિણામ છે ફળ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે નિરપરાધી જીવાને મારે છે, તથા વેાનું માંસ ભક્ષણ કરે છે; તે નરક અને તિય`ચમાં અન તકાળપ`ત દુ;ખ અનુભવે છે. સુખના અર્થી જીવાએ, ભયથી ત્રાસ પામતા અશરણુ વેને નિર્ભય કરવા. મરણુંના ભયથી મુક્ત કરવા અર્થાત્ પોતે તેને ખતી શકે તેવી રીતે ભયથી મુકત કરવા અભયદાન આપવું. આવી રીતે અભયદાન આપવું. તે કાઈ પણ રીતે જીવાને અશકય નથી, કેમકે વિધાવાન હોય તેજ જ્ઞાનદાન આપી શકે છે અને ધનવાન હોય તેજ અનાદિકથી દાન આપી શકે છે. આ અભયદાન તા પેાતાને સ્વાધીન હાવાથી એક નિધનમાં નિધન જીવ પણ આપી શકે છે.
ભયથી ત્રાસ પામેક્ષા પારેવાને અભયદાન આપનાર મેધરથ રાજા ચક્રવર્તિપણાની ધમચક્રી ( તીથ' કર) ની સંપદાને પામ્યા છે. માટે જીવાને મરણના ભયથી બચાવવા તે રવ-પર બંનેને લાભકારક હા સાથે સુખરૂપ થાય છે. તે સંબંધમાં હું તમેને મેશ્વરથ રાજાનું અલૌટીફ્ દષ્ટાંત સંભળાવુ છુ.
મેઘરથ
આ જંબુદ્રીપના પૂર્વવિદેહ ક્ષેત્રમાં ( દેશમાં ) સીતાનદીના કિનારાપર પુરગણી નામની સુંદર નગરી છે. નગરીમાં તેજ ભવમાં તીર્થંકર પદના ભેાકતા ધનરથ રાજા રાજ્ય કરતા હતા. તેમને પ્રીતિમતિ નામની પટ્ટદેવી હતી. શાંતિનાથ તીય કરના જીવ-પાલ્લા દશમે ભવે તે રાજાને ધેર્ અવધિજ્ઞાન સહિત ધનરથ નામે રાજકુમારણે ઉત્પન્ન થયા હતા. ધનરથ રાજાએ ચારિત્ર લીધા પછી મેમ્બરથ રાજા રાજયાસનપર આગે. તેને પ્રિયમિત્રા નામની પટ્ટરાણી હતી. તેના અંગથી ઉત્પન્ન થયેલ મેધસેન નામને પુત્ર હતા.
For Private and Personal Use Only