________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૯ )
પુત્રી ! તું શીયળ ગુણથી ઉજ્જ્વળ છે છતાં પણ ઉજ્વળતામાં નિત્ય વધારી થાય તેમ તુ' વન કરજે. સાસુ, સસરાને વિનય નિત્ય કરજે, અગ્નિ પવિત્ર છે તથાપિ તેની અવજ્ઞા કરવાથી ( પગથી ચાંપવાથી ) સંતાપને (દાહને) માટે થાય છે, તેમ પવિત્ર શ્વસુર વર્ગ પણ વિનય કરવાથી કલેશદાયક થાય છે. તારા નામની માફક તારા શીયળ ગુણને કદી ન વિસરીશ. શીયળથી ભ્રષ્ટ થતાં બન્ને ભવથી ભ્રષ્ટ થવાય છે. તારા સ્વામીનાં દરેક કાય તું પોતે જાતે જ કરજે, તે કર વ પાસે ન કરાવીશ. તેમ કરવાથી તારા સ્નેહની દેરી ટૂંકી થશે. પતિને અનુકૂળ વતી ભક્તિ કરજે, નંદાદે વને નમસ્કાર કરજે. પતિથી વિરુદ્ધ વર્ગના મનુષ્ય સાથે સંભાષણુ પણ ન કરજે. સ પરિવારના લેાકેા સાથે પ્રીતિથી સંભાષણ પશુ ન કરજે. શે!કા ઉપર પશુ ખેદ ન કરૌશ, સાંસારિક સુખાભિલાષિણી કુલખાલિકાનું આ પ્રમાણેનું વન તે પતિનું ઉત્તમ વશીકરણ છે.
ઈત્યાદિ હિતશિક્ષા આપ, કેટલેક દૂર જઇ, પુત્રીના ગુણેાનુ સ્મરણ કરતા દેવસેન રાજા રાણી સહિત ઉદાસીન ચહેરે પાછે ફર્યાં.
રાજકુમાર પણ અખંડિત પ્રયાણે ચાલતાં, મયૂરની માફક રાહ જોઇ રહેલાં માતાપિતાને નવીન મેધની માફક આવી મળ્યેા. રાજાએ પ્રવેશ-મહાચ્છવ કર્યાં. નવાઢ રાણી સાથે માતાપિતાને પગે પડ્યો. રાજા, રાણીએ ઉત્તમ આશીર્વાદ આપ્યા. બીજે દિવસે સામ તાદિ રાજવ અને પ્રજાવર્ગની સભા ભરી, રાજાએ નરવિક્રમ કુમારને યુવરાજપદે સ્થાપન કર્યાં.
નાના પ્રકારના વૈભવવાળા પાંચ ઇન્દ્રિયના સુખને અનુભવ કરતાં ધણા વખત નીકળી ગયા. એ અરસામાં રાણી શીળમતીએ કુસુમશેખર અને વિજયરોખર નામના બે કુમારના જન્મ આપ્યા,
આ પુત્ર પિતામહ( બાપના બાપ )ને વિશેષ પ્રિય થયા. એક દિવસે આલાનસ્થંભનું ઉન્મૂલન કરી પટ્ટહાથી સ્વેચ્છાએ નગરમાં ફરવા લાગ્યુંા. શહેરમાં મોટા કાળાહળ મચી રહ્યો. રાજાએ તેને
For Private and Personal Use Only