________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૧)
આ ચૌદ રાજલેાકમાં, એક વાળના અગ્રભાગ જેટલું પણ થળ ખાલી નથી કે જ્યાં આ જીવે જન્મ, મરણુ કરી તે સ્થળનેા સ્પ કર્યાં ન હોય. આમ છે છતાં હજી સસારવાસથી વિરકિત પામતા નથી એ મેટુ આશ્રય છે.
ઘણા ઊંડા સમુદ્રમાં પડેલું ઉત્તમ રત્ન, જેમ ભ્રૂણી મહેનતે હાથ આવે છે, તેમ સૌંસારચક્રમાં પરિભ્રમણૢ કરતાં હે જીવ! સભ્ય*વધ શ્રદ્ધનરૂપ રત્ન, તને ઘણી મહેનતે આ વખતે હાથ આવ્યું છે તેા, હવે પ્રમાદ કરી તે રત્નને ગુમાવીશ નહિ,
ગુણુરૂપ મણુિની ઉત્પત્તિમાં રેહશુાચળ સમાન, પ્રમાદરૂપ ગહેન વન ભાંગવામાં કરીદ્ર તુલ્ય, અને નિર્વાણુ ફળ માટે ઉત્તમ વૃક્ષ સમાન, આ દુનિયામાં સદ્ગુરુને સમાગમ ભાગ્યેજ મળી શકે છે તે મેળવ્યા છતાં હું જીવ ! હવે તું પ્રમાદી ન થા.
ઇત્યાદિ ભાવનાના વિચારેાથી, નિરતર સંવેમમાં વૃદ્ધિ પામતે નરવિક્રમ રાજા, વિશુદ્ધ ગૃહસ્થ ધર્મને સુસમાધિએ પાલન કરતા હતા. આ તરફ્ નદીના કિનારા ઉપર રહેલા અને કુમારાની શી સ્થિતિ થઈ તે તરફ નજર કરીએ. નદીનાં પાણી ધીમે ધીમે ઉતરી ગયાં. એક કુમાર આ કિનારે અને બીજો કુમાર સામે કિનારે ઊભા હતા. માતાની ગવેષણા કરતાં પિતાના વિયેાગ થયા. આ બાળકુમારાના દુઃખના પાર ન રહ્યો. તેઓ ગમે તેમ રડે. અત્યારે તેને છાનુ રાખનાર કાણુ હતુ ? તેને ખાવાનું આપનાર કે પાલન કરનાર કાણુ રહ્યું ? તેનાં ભાવી કમ સિવાય કાઇ જ નહિ.
ગમે તેવી વિષમ દશામાં પણ જીવેશતાં ભાગ્ય સાથે જ હોય છે. દરેક વેને તેને જ આધાર છે. ખીજા જવા કે મા, માપ વગેરે નિમિત્તમાત્ર છે. જન્મતાં જ મરણ પામેલ માતા, પિતાવાળા બાળકનુ કાણુ રક્ષણ કરે છે. ? કમ' જ. તેમજ મહાન રાજ્યારૂઢ પદ્મમાંથી નીચે કાણુ પટકે છે! ભાયજ શુભાશુભ કર્મની અજ
૧૬
For Private and Personal Use Only