________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૦)
કે અનેક જીવેાને શુભ આલંબને મેળવી આપવાં. આ અસ્થિર દ્રવ્યથી જો ઘણા લાંબા વખત ચાલે તેટલુ, અને નિવૃત્તિના માર્ગીમાં સહાયક-મદદગાર થાય તેવુ ફળ મળી શકતુ હોય તેા પછી બુદ્ધિમાતાએ તેમ શા માટે ન કરવુ જોઈએ ?
ગુરુમહારાજના ઉપદેશ અને આશયના વિચાર કરતાં સુદર્શનાને તે સ્થળે એક જિનમંદિર બાંધવું ઘણું જ ઉપયાગી જણાયું. તરતજ પેાતાની સાથે રહેલા સૂત્રધારાને મેલાવી નજીકમાં ચાગ્ય સ્થળે એક જિનમંદિર બાંધવા માટે આજ્ઞા આપી. પોતાના વહાણામાં સામગ્રી પૂરતી હતી. માણુસા પણ પૂરતાં હતાં. જૈનશાસ્ત્ર-નિપુણ્ રૂભદાસ કોષ્ટી સાથે જ હતા. પૈસાની કાંઇ ખોટ ન હતી, થોડા જ ક્વિસમાં એક ભવ્ય પ્રાસાદ તૈયાર થયે. મદિર બહાર એક ભય વાવ બનાવવામાં આવી. મદિર તૈયાર થતાં તેમાં મુનિસુવ્રતસ્વામી જીની પ્રતિમા સ્થાપન કરવામાં આવ્યાં. ધણી ભક્તિથી સ્નાત્રાદિ ઓચ્છવ કરી, સુદર્શનાએ સપરિવાર મુનિસુવ્રત તી કરતી પૂ કરી.
મંદિર તૈયાર થતાં લાગેલા દિવસામાં સુદર્શના, શીળવતી વિગેરે યેાગ્ય છાએ મહાત્માશ્રી વિજયકુમાર મુનિ પાસેથી જૈનધમ સબંધી ધણું સૂક્ષ્મ જ્ઞાન સંપાદન કર્યું તેમજ વ્રત, નિયમાદિ. મેાગ્ય અભિગ્રહે ગ્રહણ કર્યાં.
સુનિશ્રી વિજયકુમાર પણ આ પ્રમાણે અનેક જીવાને ચે.ગ્ય ઉપકાર કરી અર્થાત્ ધમ'માં જોડી આત્માને કૃતાર્થ માનવા લાગ્યા.
આ બાજુ શીળવી, સુદર્શન, રીષભદત્ત વિગેરે વિજયકુમાર સુનિને વંદન કરી વિમળ પર્વતથી નીચા ઉતર્યા અને પરિવારસહિત વહાણુમાં એસી ભરૂયચ્ચ તરફ પ્રયાણ કર્યુ.
વિજયકુમાર મુનિ કના ક્ષય કરી, વળજ્ઞાન પામી, નિર્વાણપદ પામ્યાં.
For Private and Personal Use Only