________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) કાંઇક તે અર્થાવગ્રહ કહેવાય છે. જેમ કંઈક સ્પર્શ થયો, કાંઈક
સ્વાદ આવ્યો, કાંઇક ગંધ આવ્ય, કાંઈક દેખાય છે, કાંઈક શબ્દ આબે અને કાંઇક વિચાર આવ્યો. ઈત્યાદિ અવ્યકત અપ્રગટ બેધને અર્થાવગ્રહ કહેવામાં આવે છે. ( ૩ ઈહા-વિચારણું. આ શું છે? તે માટે વિતર્ક કરવા તે
હા કહેવાય છે. જેમ આ શાને સ્પર્શ થયે, સ્વાદ આવ્યો, ગંધ આવ્ય, દેખાયું કે સંભળાયું તેના સંબંધમાં જે વિચાર વિતર્ક કરવા તે હા,
૪ અવાય–તે તે વિષયને નિશ્ચય કરે તે અવાય, જેમકે આ તો પુરૂષ જ સ્પર્શ છે, બીજાનો નથી. લીંબુનો જ રસ છે, કેરીને નહિં. ગુલાબનો જ ગંધ છે, માલતીનો નહિ. આ તો મનુષ્ય છે, ઝાડ કે લાકડું નથી. ગાયને જ શબ્દ છે, બળદને નથી, આ વિચાર હતો, બીજે નહિં તે અપાય.
૫ ધારણ દેખેલા-સાંભળેલા, પશેલા, ખાધેલા, સુઘેલા અને વિચારેલા પદાર્થોને ધારી રાખવા તે ધારણ કહેવાય છે. જરૂર પડ્યું કે તેવી વસ્તુની સદસ્યતા દેખે અનુભવ્યું, તે તે ધારી રાખેલી વ તે વાદ આવવી તે ધારણથી થાય છે. આ ધારણા સંખ્યાતા કે અસંખ્યાતા કાળ પર્યત રહી શકે છે જાતિસ્મરણજ્ઞાન તે ધારણુને જ ભેદ છે. અર્થાવગ્રહ એક સમયને (બહુ બારીક વખત) છે. બાકીના ભેદ અંતમુહર્ત પ્રમાણુના છે તેટલા વખતમાં તે પિતાનું કાર્ય બજાવી કૃતાર્થ થાય છે. ધારણા ઘણા લાંબા વખત સુધી પણ ટકી રહે છે.
મતિજ્ઞાન એક જીવને કાયમ બન્યું રહે તો છાસઠ સાગરોપમ. (એક સંજ્ઞા વિશેષ)થી કાંઈક વિશેષ વખત સુધી બન્યું રહે છે. અતિજ્ઞાન જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમથી પ્રગટ થાય છે.
બીજાં પ્રાણિઓ કરતાં મનુષ્ય ઘણું આગળ વધેલાં છે. પંચ ઈક્રિય અને મનથી થતાં જ્ઞાનને, ક્ષયપશમ કોઈ ઇયિના ઉપઘાત
For Private and Personal Use Only