________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૦ )
વ્યવહારિક સ` પ્રપંચે ત્યાગ કરનારના ભિક્ષાવૃત્તિ સિવાય અન્ય રસ્તા નથી. તેમ કરવામાં ન આવે તે બીજી અનેક ઉપાધિ પ્રગટ થવા સંભવ છે. ગમે તે આશ્રમમાં રહેતાં, શરીર પેતાના ધમ તેના ઉપર બજાવ્યા સિવાય રહેતે! નથી. એટલે આહારાદિની જરૂર પડે છે જ.
ભિક્ષાને અર્થે પોતાને ઘેર આવેલા રીષભદેવજીને દેખી, ભેળાં પણ અજ્ઞાની મનુષ્યે વસ્ત્ર, ઘરેણાં, નહિ ખપે તેવી વસ્તુએ અને કન્યા પ્રમુખ આપવા આવતા હતા. પ્રભુ તેને અનાદર કરી અર્થાત્ લીધા સિવાય અન્યસ્થળે ચાલ્યા જતા હતા.
જો પ્રભુએ ભિક્ષા માંગી હેાત તે તે લેકે જરૂર તેમને આપત પશુ પૂર્ણાંક આવી રીતે ભાગવવાનું નિર્માણુ હાવાથી તે પ્રભુ એ પેાતાના સંબંધમાં કાંઇપણ ખેલવા માટે મૌન લીધું હતું.
આ પ્રમાણે આહાર વિના વિચરતાં એક વર્ષને અ ંતે સાકેતપુર શહેરની બહાર આવી, રાત્રીએ એક સ્થળે તે મહાપ્રભુ ધ્યાનમાં રહ્યા. તે શહેરમાં બાહુબલીને પુત્ર સામપ્રભ રાજ્ય કરતા હતા. તેને શ્રેયાંસકુમાર નામે પુત્ર હતા. તે કુમારને પાછલી રાત્રીએ સ્વમ આવ્યું કે, શ્યામવર્ણના મેરૂપર્યંતની ક્રાંતિ ઘણી શ્વાનતા પામી હતી, તેને મેં અમૃતના ભરેલા કળશથી નવરાવ્યે. (સાંગ્યે.) તરત જ તે પત વિશેષ પ્રકાર શૈાભવા લાગ્યા.
તે જ રાત્રીએ સામભ( કુમારના પિતા ) સ્વપ્ન આવ્યું કેસૂર્યનાં કિરણો નીચાં પડતાં હતાં પણુ કોયાંસકુમારે તેને પાછાં સમાં જેડી દીધાં તેથી પાછે સુર્ય પૂર્વની માફક શેાલવા લાગ્યા.
તે શહેરના આગેવાન ગૃહસ્થને તે જ રાત્રીએ સ્વપ્ન આવ્યું કે એક માણુસ મોટા સુભટ સાથે યુદ્દ કરતે હતા, તે કોયાંસકુમારની સહાયથી વિજય પામ્યા.
પ્રભાતે સર્વે સભામાં એકઠા મળ્યા અને પેતપેાતાના સ્વપ્ન પરસ્પર જણાવ્યાં, પણ તેનું રહસ્ય કોઇ સમજી ન શકયુ ત્યારે સભા
For Private and Personal Use Only