________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૮)
સ્થા એવા ભેદે પાડવામાં આવ્યા છે, મનુષ્યના દેહમાં આત્મા રહે ત્યાં સુધીમાં ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાનને ભવસ્થા કેવળજ્ઞાન કહે છે. માનવ દેહથી સર્વથા મુક્ત થતાં,નિર્વાણ પ્રાપ્ત થતાં તે જ્ઞાનને અન્નવસ્થા કેવળજ્ઞાન કહેવામાં આવે છે.
પહેલાં ચાર જ્ઞાન, કર્મીના (જ્ઞાનાવરણીયના) ક્ષયે।પશમથી થાય છે અને કેવળજ્ઞાન તે કર્મના ક્ષયથી થાય છે. કર્મના ક્ષય કે ક્ષયે પશમ પરિણામની વિશુદ્ધતા કે શુભતા ઉપર આધાર રાખે છે.
ક્ષયેાપશમ એટલે ઉદય આવેલુ કમ ક્ષય કરવું અને ઉદય નહિં આવેલ કમને રાખથી ઢાંકેલા-ઉભા કરેલા અગ્નિની માફક ઉપ શમાવવું-ખાવવું, એ માણસે આપસમાં કલેશ-કજીયા કરતા હાય, તેઓ કાઈની શરમથી-દામથી કે સમાવવાથી અમુક વખત સુધી ખેલ્યા વિના રહ્યા. તેએ ઉપરથી શાંત જણાય છે, તથાપિ અંદર ક્રોધાગ્નિ ખળતા હાવાથી અમુક વખત જવા ખાઃ પાછા અશાંત ચશે, લડશે, ખેલો; પણ તેઓને વાંધે પતાવી દીધા હોય, આપસમાં ક્ષમા માંગી હોય અને જે વસ્તુ નિમિત્તે અશાંત થયા હતા તે વસ્તુના નિમિત્તથી બન્ને જણુ નિરપેક્ષ બન્યા હોય તે! તે નિમિત્તે ફરી કલેશ થતા નથી-કેમકે નિમિત્તને જ અભાવ કરી દીધા છે. તેવી જ રીતે ઉદય આવનાર કને -ઉપલક વૈરાગથી, લોકલાજથી, ઉત્તમ નિમિત્તથી, આલંબનથી કે ગુર્વાદિના ઉપદેશથી દબાવ્યાં હોય તે। અમુક વખત માટે શાંતિ આપે છે. તે ઉત્તમ શાંતિમાંથી આભગુણુ ઝળકે છે, પ્રગટ થાય છે અને તે અધિજ્ઞાન કે મનઃપવજ્ઞાનરૂપે બહાર આવે છે, પણ સત્તામાં કર્મોના મેાટે જથ્થા અગ્નિની માફક હાય-ક્રોધતી માફ્ક બળતા હોય તે તે કયાંસુધી ઘ્વાયેલે! રહેશે ? સહજ નિમિત્ત મળતાં બહાર આવશે. અને ઉપશમભાવથી કે ક્ષયે પશુમ ભાવથી મેળવેલી શાંતિને દૂર કરી તે-તે કર્માં કરી પાછા પેાતાના પ્રભાવ દેખાડશે. પણ તે કર્માંને, વિવેકના વિચારથી, સ્વ-પરની (જડચૈતન્યની) વહેંચણુથી-અથવા આત્મ૫યાગનો તથી ક્ષય કરવામાં આવ્યાં
For Private and Personal Use Only