________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
સદાએ કહ્યું. “ આ સ્વપ્નના પ્રભાવથી શ્રેયાંસકુમારને કાઈ મહાન લાભ થવા જોઈએ'' ત્યાદિ નિણૅય કરી મધ્યાહ્ન સમયે સા વિસર્જન થવાથી સૌ કોઇ પોતપેતાને મંદિરે આવ્યા.
આ બાજુ રીષભદેવ પ્રભુ શિક્ષાને માટે મધ્યાહ્ન સમયે કરતાં ક્રૂરતાં કોયાંસકુમારનાં મંદિર તરફ આવ્યા. પ્રામાદના ઝરૂખામાં ખેડેલા કોયાંસકુમારે પોતાના પિતામહ-રીષભદેવ પ્રભુને દીઠા. પ્રભુને જોતાં તે ઊંડા વિચારમાં પડયા કે-આ મારા પિતામહના જેવા પુરૂષને મે' કાષ્ઠ વખત કાઈ સ્થળે દીઠા છે. આ વિયારણામાં પ્રવેશ કરતાં પૂર્વજન્મના પ્રબળ શ્રુતાભ્યાસથી સહેજ વખતમાં તે કુમારને જાતિસ્મરણુજ્ઞાન થયું. તે જ્ઞાનથી પાછળના અનેક ભા તેણે દીઠા, જાતિસ્મૃતિ અને શ્રુતજ્ઞાનના બળથી તેણે નિશ્ચય કર્યા કે આ પ્રથમ તીર્થો કર છે. વ્રત ગ્રહણુ કરી છદ્મસ્થાવસ્થામાં વિહાર કરતાં, મારા ભાગ્યદયથી ભિક્ષાને અર્થે મારે ઘેર આવે છે.
કોયાંસકુમાર તરત જ મંદિરથી નીચા ઉતર્યા. પ્રભુજી પાસે જઈ ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પંચાગ પ્રણિપાતથી વંદન કર્યું". ભક્તિની અધિકતાથી પેાતાના કેશ કલાપવડે, કરજને દૂર કરતા હોય તેમ પ્રભુના પાદ પ્રમાર્જિત કર્યા. આનદાકાથી પાદનું પ્રક્ષાલન કરતાં પેાતાના અનેક ભવાનાં પાપ તેણે ધેર્જી નાંખ્યાં. પછી ખેડે। થઈ પ્રભુના સન્મુખ દેવાની માફક અનિમેષ દૃષ્ટિએ દેખી હર્ષામૃતનું પાન કરવા લાગ્યા. અને ચિંતવવા લાગ્યા કે-પ્રભુને હમણાં હું શું આપું ? એ અવસરે કેટલાક મનુષ્યેા સેલડીના રસના ઘડા ભરી કોયાંસકુમારને ભેટ આપવા આવ્યા હતા તે ધડે લઇ કોયાંસકુમારે પ્રભુને તે લેવા માટે વિનંતી કરી. પ્રભુએ હાથ પહોળા કર્યાં. કોયાંસકુમાર તેમાં રસ રેડવા લાગ્યા. પ્રભુ કરપાત્રી હોવાથી હાથમાંથી રસબિંદુએ નીચાં ન પડતાં પ્રદ્યુત શિખા વધતી હતી. આ પ્રમાણે ખાર માસને અંતે કોયાંસકુમારે સેલડીરસથી પ્રભુને પારણું કરાવ્યું. એ અવસરે દેવે ત્યાં આવ્યા. તેમણે સુગંધી પાણી, પુષ્પો અને દિવ્ય વચ્ચેની વૃષ્ટિ કરી
For Private and Personal Use Only