________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
જ
છે
જ
%
૪
5
૦
o
૪
૮૦
(૨૬૧) પાંચ ભેદ છે, મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન.
મતિજ્ઞાન, મતિજ્ઞાનના અઠ્ઠાવીશ ભેદ છે.
વ્યંજનાવગ્રહ. અર્થાવગ્રહ. હા, અવાય. ધારણા, ૧ સ્પર્શ ઈદ્રિય. ૧ ૨ રસના ઈદ્રિય. ૧ ૩ ઘાણ ઈદ્રિય. જ ચક્ષુ ઇયિ. ૫ શ્રોત ઈદ્રિય. ૧ ૬ મન ઈય. • ૧ ૨
પાંચ ઈદ્રિય અને છ મનની સાથે વ્યંજનાગ્રહ, અર્થાવગ્રહ, હા, અવાય અને ધારણા એ પાંચને ગુણાકાર કરવાથી ત્રીશ થાય છે તેમાં ચક્ષુ પ્રિય અને મન એ બેને વસ્તુનો સ્પર્શ થયા વિના દૂરથી તે તે વસ્તુનો બોધ યાને જ્ઞાન થઈ શકે છે, માટે તેનો વ્યંજનઅવગ્રહ નથી તેથી અઠાવીસ ભેદ થાય છે.
પાંચ ઈદ્રિય અને છ મનથી થતા વસ્તુના જ્ઞાન-બોધને મતિજ્ઞાન કહેવામાં આવે છે.
૧ વ્યંજનાવગ્રહ -ઈકિયે સાથે તે તે ઈદ્રિય વિષયના પુલોને સ્પર્શ છે તે વ્યંજનાવગ્રહ-સ્પર્શ ઈદ્રિય, રસના ઈદ્રિય, ઘાણ ઈદ્રિય અને ત ઇકિય સાથે સ્પર્શવાળાં, રસવાળા. ગંધવાળાં અને શબ્દનાં પુદગલોને અનુક્રમે સંબંધ થાય છે તે વ્યંજનાવગ્રહ, ઈદ્રિયના ભેદથી ચાર પ્રકારે છે. ચહ્યું અને મને દૂર રહેલા પિતાના વિષયોને અનુભવ, દૂર રહીને અર્થાત્ તેને સંબંધ કર્યા સિવાય કરે છે માટે તેને વ્યંજનાવગ્રહ થતો નથી.
૨ અર્થાવગ્રહ-સ્પર્શાધિ થવા પછી ચક્ષુથી દેખવા પછી અને સ્વમમાં એકલા મનથી જે અવ્યક્ત બંધ થાય છે, જેમ “આ
For Private and Personal Use Only