________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૫૮ )
સાધુઓને નમન કરી સુદના આગળ ચાલી તેવામાં સ્વભાવથી જ વૈરભાવને ધારણ કરનાર પ્રાણિઓ, વેરભાવના ત્યાગ કરી એક સાથે શાંતપણે બેઠેલાં તેના દેખવામાં આવ્યાં. તેને દુખી રાજકુમારી મનમાં વિચારવા લાગી, અહા ! આવા તપસ્વીએ ! જેને તૃણુ અને મણિ, પથ્થર અને સેતુ, સુખ અને દુઃખ એ સવ ઉપર સમદ્રષ્ટિ છે. સ્પા સમભાવના પ્રભાવથી જ સ્વાભાવિક વૈવિરોધવાળાં પ્રાણિએ પાતાને વૈરભાવ મૂળ દે છે. કેટલા બધા સમભાવના પ્રભાવ ! આત્માની કેટલી અજાયબીવાળી શક્તિ ! અહા આજે જ મારે। જન્મ પવિત્ર થયે. હું આજેજ કૃતાર્થ થઈ. મારા જીવનમાં આજના દિવસ કાયમને માટે યાદગાર રહેશે. ત્યાદિ વિચાર કરતી સુના થેોડેક દૂર ગઇ. આગળ જઇને જીવે છે તે દેવગણથી ઘેરાચેલા ( વાટાયેલા) જોણે ઈંદ્ર જ હાય નહિ, અથવા તારાગણુથી પિરવલે! ચંદ્ર જ હોય નહિ. અથવા રાજ દોથી ઘેરાયેલા ચક્રવત્તિ જ હાય નહિ. તેવા અનેક મુનિ-વૃષભાથી અને જન-સમુદાયથી વિટાએલા, ધર્મોપદેશ આપતા જ્ઞાનભૂષણ નામના આચાર્ય મહારાજ સુદનાના દેખવામાં આવ્યાં.
પ્રકરણ ૩૧ મું.
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદભેાધ અને જ્ઞાનરત્ન
*****
નિત ગુરૂરાજનાં દાન થતાં જ સુનાના રામરામ ઉલ્લાસ પામ્યા. હર્ષાથી ભીંજાતાં નેત્રે બહુમાન અને આદરપૂર્વક ગુરૂરાજ નીહાળી, જાતુ પૃથ્વી પર સ્થાપન કરી, હાય મસ્તક પર નોખી, મસ્તકથી ભૂમિતળ સ્પર્શી પંચાંગ પ્રણામપૂર્વક ગુરૂશ્રીને નમસ્કાર કર્યાં.
For Private and Personal Use Only