________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૨ )
યખીભરેલી સ્થીતિ છે. મનુષ્યનાં સદ્ભાગ્ય ખીજાના હૃદયમાં પ્રવેશ કરી, તેને (પેાતાને) મદદ કરવાને પ્રેરે છે. આવું કોઈ પશુ ગુપ્ત મદદગાર હાય તેા તે પેાતાનાં શુભ ક્રમ` જ છે. તે જ સ` સ્થળે જવાનુ રક્ષણું કરે છે.
નદીના કિનારા પર રહેલા કુમાર પાસે એક મનુષ્ય આવ્યેા. તેએની ભવ્ય આકૃતિ દેખી “ કઈ રાજકુમારી હોવા જોઇએ. તેનાં ઉત્તમ લક્ષણાથી જાણે નળ, કુખેરની જોડ હોય તેમ જણાય છે.’ ઋત્યાદિ વિચાર કરી, દુ:ખીઆઓને મદદ કરવાની પ્રબળ ઇચ્છાથી તે અન્ને ભાઇએ એક કિનારે એકઠા કર્યાં, અને ધણા સ્નેહથી તેને પાસેના ગેકુળમાં લઇ ગયેા, ગાકુળના માલિકને તેએનું દુ:ખી વૃત્તાંત નિવેદન કરી, તેના પાલન-પોષણ માટે તેણે બન્ને કુમારને ગોકુળ અધિપતિને સેાપ્યા.
કુળના માલીક પણ પુત્ર વિનાના હતા. એટલે તેણે આ અને રાજકુમારને પેાતાની પત્નીને પુત્રપણે આપ્યા. ગાવાળથી તેના ઉપર પુત્રની સાપ્રેમ રાખી સ્નાન, વસ્ત્રાદિકની ચેાગ્ય વ્યવસ્થા કરવા લાગી.
એક દિવસે ગાકુળને માલીક જયવર્ધનપુરમાં નરવિક્રમ રાજ પાસે ક્રાય પ્રસંગથી મળવા જવા માટે નીકળ્યેા. તે દેખી શહેર દેખવાની ઉત્કંઠાથી બન્ને કુમારી પણુ આગ્રહથી તેની સાથે ગયા, શહેરમાં આવી, રાજાની પાસે બેટથ્થુ મૂળ, નમસ્કાર કરી ગોકુળને માલિક ઊભા રહો.
ગેાકુળના અધિપતિ પાસે ઉભેલા બન્ને બાળકાને દેખી રાજા અનિમેષ દષ્ટિએ તેઓના સન્મુખ જોઇ રહ્યો. કેટલાક વખત જવા પછી રાજાએ મન સાથે નિશ્ચય કર્યો કે આ બન્ને બાળકા મારા પુત્રે જ છે. મારૂં હૃદય તેમજ સાક્ષી આપે છે.
રાજાએ વૃદ્ધ ગાવાળને પૂછ્યું. આ બન્ને પુત્રા એના છે? તેણે પણ યથાસ્થિત વૃત્તાંત કહી આપ્યું. તે સાંભળી રાજા, એકદમ
For Private and Personal Use Only