________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૨૩૩)
ઇત્યાદિ ધાર્મિક ઉપદેશથી ઘણા વાસિત થયા. રાજા પણ તે મહામુનિને આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યા લાગ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લધુકર્મી જીવે લઘુકર્મી જીવે। સવેગથી પ્રબળ જ્ઞાનાતિશય જાણી
હે પ્રભુ ! પૂર્વ જન્મમાં મેં શુ' દુષ્કૃત કર્યું હતું કે જેથી માતા, પિતા, પુત્ર અને પત્ની સાથે વિયોગ થવાપૂર્વક નાના પ્રકારની વિડંબના હુ" પામ્યો.
આચાય શ્રીએ કહ્યું. રાજન ! તીત્ર પરિણામે કરાયેલુ થેડુ પણ્ ક મહાન કડવા ફૂલ આપે છે. જીવે હસતાં હસતાં પણુ એવાં કિલષ્ટ કમ બાંધી લે છે કે તે રેવા છતાં પણ છૂટતાં નથી. પરસ્ત્રીગમન અને પરધનહરાદિ મહાન્ પાપ છે. તે પાપ સામાન્ય પરિણુામે પણ કરવામાં આવ્યાં હોય તે! પણ તોત્ર વિપાક આપે છે. હે રાજા ! તે અનાદરથી પણ મૂઢ હૃદયથી પૂર્વજન્મમાં જે અશુભ કંમ" કર્યું હતું, તેના આ તીવ્ર વિપાક તને ભેગવવા પડ્યો છે, જે હું તને કહું છું.
શત્રુએથી નહિ પરાભવ પામેલી, ચંપાનગરીમાં સામ રાજા રાજ્ય કરતા હતા. બુદ્ધિમાં બૃહસ્પતિને જીતનાર, મતિસાગર નામે તેને પ્રધાન હતા. સામયદ્ર રાજાની સીમા ( રાજ્યની હદ ) પાસે જીસત નામના રાજાનું રાજ્ય હતું. અતિ તીવ્ર લેાભ જેમ ગુણસમૂહના નાશ કરે છે તેમ આ સીમાડાનેા રાન, સામચંદ્રના દેશને નાશ કરતા હતા. રાજા સામચંદ્ર તેનેા નિગ્રહ કરવાને સમથ હતા તથાપિ કાષ્ટ કારણથી તેની ઉપેક્ષા કરતા હતા. એક દિવસે વસંતઋતુના સમયમાં રાજાને જણાવવા નિમિત્ત પ્રધાને કહ્યું. મહારાજા ! બહાર ઉધાનમાં હય, ગજ, રથ અને યેદ્દાઓના સમુદાયથી પરિવરેલા વસત રાજા ( વસ’તઋતુ ) આવ્યે છે. આપને જેમ યેાગ્ય લાગે તે પ્રમાણે કરા.
પ્રધાનના મુખથી આ શબ્દો સાંભળતાં જ સંગ્રામ કરવાને મહાન
For Private and Personal Use Only