________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૮)
એકત્વ ભાવનાના વિચાર કરતાં પોતે કાનેા નથી અને પોતાનું કાઇ નથી. સુખ, દુ:ખાદિકને યા જન્મ, મરણાદિકને કર્તા અને અનુભવ કરનાર પોતે જ છે. પ્રત્યાદિ કારણેાથી પાતે એકલા જ છે તે અનુભવ થવા જોઇએ. ૪
અન્યત્ર ભાવનાના વિચારથી દેહ-આત્માના ભિન્નભિન્ન અનુભવ થવા જોઇએ. ૫
અચિ ભાવનાના વિચારથી દેહ ઉપરથી દેહમમત્વ ભાવયાને સ્નેહભાવ ચાયા જવા જોઇએ. ૬
આશ્રવભાવનાના વિચારથી પુન્ય, પાપને આવવાનાં સવ કારણેા વારંવાર સ્મરણમાં આવવા જોઇએ, તે સાથે તેવી પ્રવૃત્તિમાં પ્રવેશ ન થાય તે માટે મેગ્યતાનુસાર સાવધાન રહેવું જોઇએ. ૭
સવરભાવનાના વિચારથી આવતા અને રાકવાના ઉપાયે સ્મૃતિમાં રહેવા જોઇએ અને તેવા પ્રયત્ન કરવા જોઇએ. ૮
નિરાભાવનાના વિચારથી-મિથ્યાય-અવિરતિ - કષાય-પ્રમાદ અને ગેગથી આવેલ કમ કાઢવા પ્રયત્ન કરવા જોઇએ. તે માટે વિશુદ્ધિના વધારા કરવેશ. ૯
લાકસ્વભાવ ભાવનાના વિચારચી-સ ંસારચક્રમાં પરિભ્રમણ કરનાર જીવાનાં ખરાબ આચરણ વિગેરે તથા પુન્યથી ભોગવાતા વૈભવ વિગેરે જાણી, ખેદ તથા આશ્રય થવુ ન જોઇએ. તેમજ ભવચક્રના પરિભ્રમણથી કટાળા આવે જોઇએ. ૧૦
આધિદુલભ ભાવનાના વિચારોથી અને ધર્માંમાં સહાયક દેવ, ગુર્વાદિના સંયોગની દુભિ પ્રાપ્તિના વિચારોથી અપ્રમત્ત દક્ષા પામી, જેમ બને તેમ ઉત્તમ સમાગ યા નિમિત્તા મેળવી, કર્મ-શત્રુઓના ક્ષય કરવા માટે તૈયાર થવુ' જોઇએ. ૧૧-૧૨
હું રાજન્ ! આ ભાવનાએના વિચારમાં ધણું ઊંડું રહરય રહેલુ છે. આત્મહિત ઈચ્છનાર જીવે જેમ જેમ તેના વિચારમાં ઊંડા
For Private and Personal Use Only