________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૬)
રાજાએ કહ્યું-નહિ. પ્રિયા, હુ' તેને આળખતેા નથી કે તે કાણુ છે? તને ખબર હોય તા તું કહે તે કાળુ છે?
સુલસાએ કહ્યું. તમે જેનું સર્વસ્વ લઇ લીધું છે. અને હું પ્રથમ જેની પ્રત્ની છું તે મારા વિરહથી અને ધનના નાશથી ધેલેા થઇ ગયેલા વસુોષ્ઠી છે. અહા! તેની કેવી દશા થઇ છે ? સુલસાએ ઊંડા નિસાસા મૂ.
સુલસાના કહેવાથી અને વસુશ્રેષ્ઠીની સ્થિતિ નજરે જોવાથી રાજા પોતાના કરેલ પાપને પશ્ચાત્તાપ કરતા, આ પ્રમાણે ચિંતવવા લાગ્યા. હા ! હા ! મારાં આ પાપી કત્તવ્યને ધિક્કાર ચાખે. શરદ ઋતુના ચંદ્રની માફ્ક ઉજ્જવળ કુળને મેં કલંકિત કર્યું. શ્વેતીતિરૂપ મહેલને અપીરૂપ ધૂળથી મલિન કર્યા. સ્વજનેાનાં મુખ શ્યામ કર્યાં. ગુણુ-સમુદાયને હાથથી પકડીને બહાર કાઢી મૂકો. કલ્યાણના માર્ગ બંધ કર્યાં અને વ્યસનના દરવાજા ખુલ્લા મૂકયા. પરદારા અને પરધન હરણ કરવાથી નિશ્ચે સદ્ગતિનાં દ્વારા મારા માટે બંધ થયાં અને દુર્ગતિને કિલ્લે મજબૂત થયે।. હા ! હા ! ચાર પાપ કરનાર હુ` મારૂ મુખ બીજાને કેવી રીતે દેખાડું? આ વાત હું કેાની પાસે જને કરૂં? ઉભય લેાવિરુદ્ધ કાર્ય કરનાર આ નિર્ભાગ્યશેખરની શી ગતિ થશે?
આ પ્રમાણે અકના પશ્ચાત્તાપ કરનાર રાજાને, વિશુદ્ધ પરિામે માલન વાસનામાંથી માગ કરી આપ્યા. વરાગ્ય રંગથી રંગાચેલા રાજાએ, મળતા ધરની માફક ગૃહસ્થાવાસને ત્યાગ કરી, ગુણુધર આચાય પાસે મારિત્ર લીધુ. ભવિતવ્યતાના નિયેાગે તત્કાળ તેના પર વીજળી પડી. વિશુદ્ધ પરિણામે મરણ પામી સૌધમ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. દૈવિક આનંદના ઉપભોગ કરી, તે સામચંદ્ર રાજાના જીવ-હે નરવિક્રમ રાજા ! તું પાતે અહીં ઉત્પન્ન થયે.
પૂર્વ ભવમાં પરધન અને પરસ્ત્રીહરણાદિ જે પાપ કર્યુ હતું
For Private and Personal Use Only