________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૫)
રાજાનાં વચનાથી પ્રધાનને સતેાષ થયેા. આવતા પુત્રને સન્મુખ જઇ મળ્યેા. ત્યારપછી વસત રાજાને જીતી પાછે! નગરમાં આવ્યો. એક દિવસે રાજા ઉઘાન તરફ ફરવા જતા હતા. રસ્તામાં પોતાની હવેલીના ગેખમાં ખેડેલી વસ શ્રેણીની શ્રી સુલસા તેના દેખવામાં આવી. સુલસા ધણી રૂપવતી હતી. તેને દેખતાં જ રાજા તેના પર આસક્ત થયા. થે ડા વખત ઉધાનમાં ક્રીડા કરી, મનમાણુથી પીડાયેલા રાજા પાછા પેાતાના મહેલમાં આવ્યેા. સુલસાને મેળવવાને તેને એક ઉપાય ન મળ્યે ત્યારે વસુ ોળી ઉપર તેણે જ કલ ક મૂકર્યુ કે “ મારા શત્રુ સાથે તમારે લેવડદેવડ ચાલે છે અને રાજ્યવિરૂદ્ધ પ્રપંચ રચી છે. ” યાદિ અસત્ય આરેાપ મૂકી તે શ્રેષ્ઠીનું સ`સ્વ લૂંટી લીધું અને સુલસાને પોતાના અંતે
ઉરમાં લાવી રાખી.
પોતાની સ્ત્રીના વિયેાગથી અને ધનના નાશથી વસુશ્રેષ્ઠી ગાંડા થઈ ગયે.
આ તરફ સુલસા સાથે વિષયસુખ ભોગવતાં રાજાને કેટલાક વખત વ્યતીત થયેા. એક દિવસે રાજા, સાતમી ભૂમિ ઉપર સુલસા સાથે વાર્તાવિનેાદ કરતા બેઠા હતા તેવામાં તે બન્નેની દૃષ્ટિ એક ઉન્મત્ત ( ધેલા ) માણુસ ઉપર પડી.
આ માણુસનું શરીર ધૂળથી ખરડાએલું હતુ. મળથી મલિન હતું. વાળ વિખરાયેલા હતા. નાના નાના કકડાના સાંધાવાળું વસ્ત્ર પહેર્યુ હતું. ગળામાં તમાલપત્રની માળા પહેરી હતી. તે ગાતા હતેા, નાચતા હતા. થોડીવારમાં શેક કરતા હતા. વિના નિમિત્તે હસતા હતા. જેમ તેમ ખેલતા હતેા. કાર્યાકાના વિચાર વિના યથાઇચ્છાએ ચેષ્ટા કરતા હતા.
આ પ્રમાણે ચેષ્ટા કરનાર માણસને દેખી સુલસાએ રાજાને કહ્યુંસ્વામી ! આપ આ માજીસને ઓળખે છે. ?
For Private and Personal Use Only