________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૭)
जह जह वाएइ विही नवनव भंगेही निहुरं पडह |
धीरा पसन्नवयणा नच्चंति तहा तहा चेव ॥ १ ॥
નવા નવા ભેદોથી કે-વિવિધ પ્રકારે-જેમ જેમ વિધિ નિષ્ઠુરતા. ને પડતુ વાવે છે, તેમ તેમ, પ્રસન્ન મુખ રાખી ધીર પુષ નાચે છે અર્થાત્ અવસરઉચિત પ્રવૃત્તિ કરી લે છે.
કુમાર પુષ્પ—ચન કરવાની કળામાં પ્રવીણ હોવાથી તે દિવસથી વિચિત્ર પ્રકારની માળા ગુંથવા લાગ્યા અને શીળમતી, રાજમાગે (બજારમાં) જપ્ત વેચી આવવા લાગી.
રાણી સ્વભાવથી જ નિવિકાર દષ્ટિવાળી હતી તથાપિ તેણીના અદ્ભૂત સૌ તે દેખી લેક વિક્રારી થતા હતા. ખરી વાત છે કેસ સ્વભાવથી ઠં`ડા છે તથાપિ ત્રણ લેાકાને તપાવે છે. એક દિવસે દીપાંતરથી આવેલા દુહલ નામના વહાણવટીએ શીળમતીને દીઠી. જોતાં જ તે મદનબાણુથી પીડાવા લાગ્યા. તેણે રાણીને કહ્યું-ખાઇ ! તમારાં પુષ્પોની રચના કોઈ અપૂર્વ છે–તે સર્વે મને મૂલ્ય લઇ વેચાતાં આપો. જ્યાં સુધી મારે અહીં રહેવાનું છે. ત્યાં સુધી બીજા કોઇ સ્થળે તમે વેચવા ન જશે!, તમે જે ધન માંગશો, તે મૂલ્ય હું આ પુષ્પાનું આપીશ.
ગરીખ ખીચારી ભાળી રાણી ધનલાભથી તેમજ મહેનતની ડાયર હાવાથી નિતર તે પુષ્પા તેને મૈં વેચાતાં આપવા લગી. પેાતાને દેશાંતર ઉપડી જવાને દિવસે, રાણીનું હરણુ કરવાના ઇરાદાથી તે પાપી કોષ્ટીએ રાણીને કહ્યું. આજે તમે સમુદ્રને કિનારે વહાણ ઉપર આવશે તેા ધણા સારા મૂલ્યથી તમારાં પુષ્પા ખપી જશે. સરલ હૃદયવાળી રાણી સરલ સ્વભાવે ત્યાં ગઇ.
આ અવસરે સ વહાણા ઉપડવાની તૈયારીમાં હતાં. રાષ્ટ્રીએ પુષ્પ આપવા અને તેનુ મૂલ્ય લેવા માટે કિનારે રહી વહાણુ તરક્
For Private and Personal Use Only