________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯)
ભરથાર) અમીતતેજ ગુરુ પાસે આવી પહોંચ્યાં. ગુરુવય વંદના કરી ચિત સ્થાનકે બેઠાં. ગુરૂશ્રીએ પણ અવસરચિત શીયળગુણુની કોષતાવાળી ગંભીર દેશના આપી.
सीलं कुलुन्नइकरं, सीलं जीवरस भूसणपवरं । સૌ પરમમોથ, સાંજે સજાવયા પૂરાં ।। ? ||
કુળની ઉન્નતિ કરનાર શીયળ છે, જીવનું ઉત્તમ ભૂષણ શીયળ છે, શીયળ પરમ પવિત્રતા છે, સમગ્ર આપત્તિનું હરણ કરનાર શીયળ છે. सीलं दुग्गइदलणं, सीलं दोहग्गकंद निद्दहणं ।
ક્ષત્રિમુનિમાળ, સારું ચિંતામાંળસમાળ । ૨ ।।
દુતિનું લન કરનાર શીયળ છે, દૉર્ભાગ્યના કદને નિદહન. કરનાર શીયળ છે. દેવવિમાન તેને સ્વાધીન છે. ટૂંકામાં કહીએ તે શીયળ ચિંતામણીરત્ન સમાન છે.
શીયળના પ્રભાવથી અગ્નિ થંભાય છે. વેતાળ અને વ્યાલને ભય દૂર થાય છે. સમુદ્ર તરી શકાય છે. પર્વતના શિખરથી પડતી નદી રાષ્ટ્રી શકાય છે.
શીયળવાન મનુષ્યની આજ્ઞા દેવા પણ ઉઠાવે છે અને તેના ગુણૢાનું ગાન કરે છે. હે રાજન ! રાણી કળાવતીને નવીન ભુજી આવવાના બનાવ પ્રત્યક્ષ બન્યા છે તે શીયળને જ પ્રભાવ છે. આ શીયળરૂપ અગ્નિ જો સમ્યક્ત્વ ધર્મશ્રદ્ધાન)રૂપ પ્રબળ પવનની સહાય ગ્રહણ કરે તેા ધણા થડા જ વખતમાં કરૂપ ઈંધન( લાકડાં )ને બાળીને ભસ્મ કરે.
તે ધર્મશ્રદ્ધાન રાગ, દ્વેષરહિત અરિહંતદેવ, પંચમહાવ્રતધારક નિગ્ર થ ગુરૂ અને કરુણાથી ભરપૂર ધ', આ ત્રણ તત્ત્વી અંગીકાર કરવાથી થાય છે. ચિંતામણી, કલ્પવૃક્ષ અને કામધેનુના પ્રભાવને ઓળંગી જનાર ી ધર્મશ્રદ્ધાના સમગ્ર સુકૃતના આધારભૂત છે. પ્રત્યાદિ સમયેાચિત દેશના આપી ગુરુ શાંત થયા.
For Private and Personal Use Only