________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૭ )
રાણીના દુ:ખને વિચાર કરતાં દત્તનું હૃદય ભરાઈ આવ્યું, પણ ધીરજ રાખી દત્તે કહ્યું. મ્હેન ! હવે વિશેષ દુ:ખ નહિ કર, આ કોઈ પૂર્વના પ્રબળ ક્રતુ પરિણામ છે. તે` અતિ દારૂણ્યુ દુ:ખ અનુભવ્યું છે, પશુ આથી અનંતગણું દુ:ખ પેાતાની અજ્ઞાનતાથી રાજા અત્યારે અનુભવે છે, તે ગુરૂશ્રીના વચનથી તમારી મળવાની આશાતમે જીવતાં છેઃ ” આ સમાચાર જો રાજાને આજે નહિં મળે તે, તે અગ્નિમાં પ્રવેસ કરી નક્કા મરણુ પામશે, માટે મ્હેન ! વિચાર નહિ કર. તૈયાર થા કાળક્ષેપ કરવાતા વખત નથી. રાજાને તેના કર્તવ્યના બદલે મળી ચૂકયા છે. આ રથ ઉપર આરૂઢ થા. અત્યારે આ જ કતવ્ય ોયકર છે.
એ જ જીવતા રહ્યો છે.
t
રાજા ભરવાને માટે તૈયાર થયા છે. આ શબ્દો સાંભળતાં જ કળાવતી તેને મળવાને માટે તૈયાર થઇ. કુળાંગન એને આ જ ધર્મ છે કે પ્રતિકૂળ પતિનું પણ હિત જ કરવું. કુળપતિને નખસ્કાર કરીને કળાવતી રથમાં આવી બેઠી. થોડા જ વખતમાં રથ નગરની અહાર રહેલા રાજાના આવાસ પાસે આવી પડેાંચ્યા. સંપૂણુ શરીરવાળી પોતાની વલ્લભાને દેખી રાજાને ઘણું! હ થયા, તથાપિ લજ્જાથી તે એટલા બધા નમ્ર થઇ ગયા કે, વિશેષ વખત રાણીના સન્મુખ તે જોઈ ન શકયા. તે વખતે તારા-મેળાપ કરી રાણીને પટાવાસમાં (તંબુમાં) મેકલવામાં આવી. આખા શહેરમાં રાણી આવ્યાની વધામણી ફેલાઇ ગઇ, વ:જીત્રા વાગવાં શરુ થયાં, મનેહર ગાંધવ અને તુરના શબ્દો સાથે રાજાએ સ ંધ્યાક બ્ય સમાપ્ત કર્યું. સામત, મંત્રી અને પ્રજાલક ખાનદ અમૃતથી સીંચાયા. યાચકાને દાન અપાયાં. સામંત પ્રમુખને વિસર્જન કરો રાજા રાણીના પટાવાસમાં આવ્યેા.
་།
ભ્રૂણા કાળે મેળાપ થયેા હોય તેમ રાજા રાણીને ભેટી પડયે!. ધીમા શબ્દ રાજાએ કહ્યું-સુશીલા ! મે તારા મોટા અપરાધ કર્યાં છે છતાં અજ્ઞાનતાથી કર્યાં હોવાથી ક્ષમા કરવા યોગ્ય છે.
કળાવતીએ ઉત્તર આપ્યા, વ્હાલા ! આમાં તમારી કાંઈ ધ્રુવ
For Private and Personal Use Only