________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૬ )
સેવા કરે છે. ત્રણ જગતના દ તે ભેદનાર કદના પણુ તપશ્ર્વયા-વડે જ દૂરદૂર કરી શકાય છે. અશ્વદમન કરનારની માફ્ક ઇન્દ્રિયરૂપી ધેડાએ તપશ્ચર્યાથી જ૬મી શકાય છે. સુના પ્રકાશવડે જેમ અધકાર દૂર થાય છે તેમ તપશ્ચર્યાંથી નાના પ્રકારના ઉપદ્રા દૂર ચાય છે. કમ ક્ષય કરવા અર્થે પોતે તપશ્ચર્યા કરવી અને તપશ્ચર્યા કરનારની ભક્તિ કરવી.
સતાષરૂપ મૂળ, ઉપશમરૂપ મજબૂત થડ, ઇન્દ્રિયજયરૂપ માટી શાખાઓ, અભયદાનરૂપ પાંદડાએ, શીયળરૂપ પ્રવાલવાળા, શ્રદ્ધારૂપ જળથી સિંચાયેલા, સુર, નરસુખરૂપ સુગંધી પુષ્પવાળા અને મેક્ષ-રૂપ મૂળવાળા તપરૂપ કલ્પવ્રુક્ષ સાક્ષાત્ આદર કરનારને હિતકારી ગાય છે. કહ્યું છે :~
दिव्वोसहि रसवायं नहगमण विसापहार कामगावी ॥ चितामणि कप्पतरु सिज्वंति तवप्पभवेण ॥ १ ॥
દિવ્ય ઔષધી, સુવરસ, ધાતુર્વાદ, આકાશગમન, વિષાપહાર કરનાર મંત્રાદિ, ક્રામધેનુ, ચિંતામણી રત્ન અને કલ્પવૃક્ષ ત્યાદિ કુલ ભ વસ્તુઓ પણ તપશ્ચર્યાના પ્રભાવથી સિદ્ધ થાય છે-પ્રાપ્ત થાય છે. નિળ તપના પ્રભાવથી આ જન્મમાં અનેક લબ્ધિ સિદ્ધ થાય છે. પરલેાકમાં મુક્તિ થાય છે. રીત્તિ ઉભય લાકમાં ફેલાય છે. તપેાબળથી અનેક લબ્ધિ મેળવનાર, વિશ્વકુમાર મહામુનિએ ગુરુના કામ અર્થે લબ્ધિ ફારવી, તી ઉન્નતિ કરી મેાક્ષપદ પ્રાપ્ત કર્યું છે.
વિષ્ણુકુમાર.
હસ્તીનાપુરમાં પદ્મોત્તર રાજા રાજ્ય કરતા હતા. તેને જ્વાલ નામની પરમ બની પટ્ટરાણી હતી. સિંહસ્વપ્નસૂચિત ઉત્તમ લક્ષણવાળા વિશ્વકુમાર નામને તેને પ્રથમ પુત્ર થયે!. અનુક્રમે ચૌદ સ્વપ્ન સૂચિત મહાપદ્મ નામના બીજા ચક્રવર્તી કુમારને
For Private and Personal Use Only