________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૫)
સમાયેા. પણ મિથ્યાત્વથી
નાવર્ડ તે મુનિએ નયિને ધણું। આચ્છાદિત બુદ્ધિવાળા તેણે પેાતાના કદાચ ન જ મૂકયા. વિશેષમાં તેણે કહ્યું, પાપ, પુન્યમાં તમે સમજો. મને તમારા ષાંશની કાંઈ દરકાર નથી. મારા દેશ મૂઠ્ઠી હમણાં જ ચાલ્યા જાઓ. વિશ્વકુમારે કહ્યું. જો તમારી મરજી હોય તે। શહેરની બહાર ઉધાનમાં રહી વર્ષાકાળ સંબંધી અવશેષ દિવસે પૂર્ણ કરે.
લાલ તેત્રા કરી નચી મેલ્યું. અરે ! વધારે કહેવા સાંભળવાની હું જરૂર ધારતા નથી. હું તેમને ગંધ પણુ સહન નહિ કરૂ વિતવ્યની ઈચ્છા હોય તા તત્કાળ મારા દેશ મૂઠ્ઠી ચાલ્યા જાઓ. નહિતર ચારની માફક તમે! સર્વાંતે હું મારી નાખીશ.
નમુચીનાં છેવટનાં વચન સાંભળી વિશ્વકુમાર મુનિના ક્રોધઅગ્નિ સ્ફુરવા લાગ્યા. અરે ! મને રહેવા માટે તેા જગ્યા આપીશને? નમુચિએ કહ્યું-તને રહેવા માટે ત્રણ પગ રહી શકે તેટલી જગ્યા (રાજાને ભાઇ હોવાથી ) આપું છું. આ ત્રણુ પગથી બહાર નીકળ્યે તે તારા પણ પ્રાણુ તત્કાળ લેવામાં આવશે.
ઠીક છે’ આ પ્રમાણે કહેતાંની સાથે જ વિષ્ણુકુમારે વક્રિય લબ્ધિશ્રી પેાતાનુ શરીર વધારવા માંડયું, પગના આધાતથી પદ્મતી માક મેદિનીને ક ંપાવતા, પ્રલયકાળના સમુદ્રની માફક સમુદ્રને ઉછાળતા, પગ ની પહેાળાથી સેતુબંધની માફક નદીઓનાં પાણીને પાછાં હઠાવતા, શરીરની ઉંચાથી જ્યાતિષચક્રને કાંકરાની માફક ફ્રેંકતા, વક્ષ્મીનાં શિખર (રાકડા)ની માફક પર્વતના શિખરને વિદારતા, સુર, અસુરને ભય ઉત્પન્ન કરતા મેરૂ પર્વત સમાન તે વૃદ્ધિ પામ્યા.
નસુચિને પૃથ્વી પર પટકી, બહુ રૂપધારી, ત્રણ ભુવનને પણ ક્ષેાભ પમાડતા, પૂર્વ, પશ્ચિમ સમુદ્ર પર પગ મૂકી, તે મુનિ ઊભા રહ્યો. વિષ્ણુકુમાર મુનિના કાપથી ત્રણ ભુવનને ક્ષેાભ થયેન્ને જાણી, મુન્દ્ર મહારાજે તેને કેપ શાંત કરવા કેટલીક અપ્સરાઓને મેકલાવી.
For Private and Personal Use Only