________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૪)
એક મુનિએ નમ્રતાથી જણાવ્યું. પ્રભુ ! મેરૂપર્વત પર જવાનું મારામાં સામર્થ્ય છે પણ પાછા આવવાની શક્તિ મારામાં નથી.
ગુરૂએ કહ્યું. વત્સ! તું જલદી ત્યાં જા, વિષ્ણુકુમાર તને અહીં પાછો લાવશે. ગુરૂને આદેશ થતાં જ તે મુનિ આકાશમાર્ગે મેરૂપર્વત પર જઈ પહે . મુનિને આવતાં દેખી, વિનુકુમાર વિચારવા લાગ્યો કે નિચે કોઈ મહાન વિપત્તિ સંધ સમુદાય પર આવી પડી છે, નહિંતર ચોમાસામાં સાધુ અહીં આવે નહિં.
મુનિએ પણ વિષ્ણુકુમારને નમસ્કાર-વંદન કરી ગુરૂ સંબંધી કાર્ય નિવેદિત કર્યું. તે સાંભળતાં જ તે મુનિને સાથે લઇ, એક ક્ષણવારમાં વિનુકુમાર હસ્તીનાપુરમાં ગુરુ પાસે આવ્યા.
ગુરુએ કહ્યું. વત્સ ! મુનિઓને માથે આ પ્રકારની વિપત્તિ આવી પડી છે. હું પોતે જ્ઞાની છે. આ ઠેકાણે જેમ એગ્ય લાગે તેમ કરવાની મારી આજ્ઞા છે. તે સાંભળી, ગુરુને નમન કરી, કેટલાંક સાધુ સાથે વિશ્વનુકુમાર રાજસભામાં આવ્યા.
વિનુકુમારને જોતાં જ નમુચી સિવાય સામંત, મંત્રી સર્વ સભાજનોએ ઊભા થઈ નમસ્કાર કર્યો.
વિષ્ણુકુમારે પોતાની મૃદુ વાણીથી નમુચીને ધર્મ સંભળાવ્યું અને છેવટમાં જણાવ્યું કે-રાજન ! આ મુનિઓ તમારા શહેરમાં ચાતુર્માસ રહ્યા છે. તેઓને રહેવા માટે રજા આપવી જોઈએ. ચોમાસામાં તેમને વિહાર કરે કલ્પત નથી. વળી પૂર્વના ભરત, સગરાદિ અનેક રાજાઓએ યુનિઓનું પૂજન યાને સન્માન કરેલું છે. શ્રમણોનું રક્ષણ કરવાથી તેમના કરેલા તપને ષષાંશ (છઠ્ઠો ભાગ) રાજાને મળે છે. જેમાસામાં ઝીણું છની ઉત્પત્તિ વિશેષ થવાથી, તેમની વિરાધના થવાના ભયથી તેઓ વિહાર કરતા નથી. વર્ષાકાળ પૂર્ણ થવાથી તેઓ પિતાની મેળે જ અન્ય સ્થળે ચાલ્યા જશે. ઇત્યાદિ મધુર વચ્છ
For Private and Personal Use Only