________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૨૦૨ )
પદ્માત્તર મુનિશ્રીએ ગુરૂ સાથે વિહાર કરતાં સમભાવમાં રહી વિશુદ્ધ આત્મકોણુિએ કમળ ખપાવી કેવળ જ્ઞાન ઉત્પન્ન કર્યું" અને થોડા જ વખતમાં નિર્વાણપદ મેળવ્યુ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્સુકુમાર મહામુનિ પણ નિકાચિત કબધાને સ્વપ વખતમાં દૂર કરવા માટે શરીર પરથી નિરપેક્ષ બની તીવ્ર તપશ્ચરણ કરવા લાગ્યા. છઠ્ઠ અઠ્ઠમથી લઇ છ માસ પતતપશ્ચર્યામાં આગળ વધ્યા, કનકાવળી, રત્નાવળી, મુક્તાવળી ઈત્યાદિ વિચિત્ર પ્રકારના તપ કરતાં તેને નાના પ્રકારની લબ્ધિએ પ્રગટ થઇ. ગરૂડતી માફક આકાશમાં ગમન, દેવતી માક નાના પ્રકારનાં રૂપ ધારણ કરવાં, મેરુપવની માફક શરીરની વૃદ્ધિ કરવી, વજીનું પણ ચૂણુક કરવું ત્યાદિ અનેક લબ્ધિએ હોવા છતાં, તેનાથી નિરપેક્ષ બની, નિરાશસી થઈ નિરંતર ગુરુતી સાથે વિચરે છે.
એક વખત તે આચાય શ્રીસુત્રતાચાય સાધુઓના સમુદાય સહિત હસ્તીનાપુરમાં ચામાસા નિમિત્તે આવી રહ્યા. તે અવસરે વિષ્ણુકુમારમુનિ ગુરુશ્રીની આજ્ઞા લઇ એકાંતવાસમાં શાંતિથી ધ્યાન કરવા નિમિત્તે આકાશમાર્ગે મેરૂપતની ચૂલા ઉપર ચેામાસું રહ્યા,
સુત્રતાચાય ને હસ્તીનાપુરમાં રહેલા જાણી ક્ષુલ્લકે કરેલ અપમાંનને યાદ કરતાં ગૂઢ મશ્કરી નમુચીએ, રાજાએ આપેલા વરદાનની •માંગણી કરી.
.
રાજાએ કહ્યું-તને શાની જરૂર છે ? પ્રધાને કહ્યું”-કેટલાક દિવસ અને રાજ્ય આપે. મારે યજ્ઞ કરવા છે.
પ્રધાનના દુષ્ટ અભિપ્રાયને નહિં જાણનાર રાજાએ, વચનથી ધાયેલ હાવાથી સહસા રાજ્ય આપવાનું કબૂલ કર્યું. રાજા અ ંતેઉરમાં જતે બેઠા. અને રાજ્યાસન પર નસુચી આવી રહ્યો. રાજ્યમાં તેની આજ્ઞા વર્તાણી. વધામણાં થયાં. સ વ નના ગુરુઓએ રાજાને
For Private and Personal Use Only