________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૬)
કરી ધર્મમાં નિશ્ચળ થા, તેથી તને મારા કહેવાની કાંઇ પણ પ્રતીતિ થાય તે છી તને જેમ યાગ્ય લાગે તેમ આગળ ઉપર કરજે.
ગુરુનાં શીતળ અને મધુર વચનાથી રાજાનું અંતઃકરણ વાસિત ચક્ષુ'. મેહ તથા અજ્ઞાનનું આવરણ કાંઇક ભેાયુ, ગુરુના વચન પર વિશ્વાસ રાખી, તત્કાળ ભરવાનું બંધ રાખ્યું. ગુરૂના વચનામૃતનું સ્મરણ કરતા રાજા શહેરની બહાર જ રહ્યો, પ્રાતઃકાળે રાજાએ રથમ દીઠું કે ફળ આપવાને તૈયાર થએલી કલ્પવૃક્ષની એક શાખા મે સહસા કાપી નાંખવાથી નીચી પડી. તે જ શાખા કુલિત ચવાથી વિશેષ શોભા ધારણ કરતી પાછી તે કલ્પવૃક્ષ સાથે જોડાઇ ગઇ. આ પ્રમાણે સ્વપ્ન દેખી પ્રાત:કાળે શંખરાજા જાગૃત થયે. સ્વપ્નદનથી ષિત થયેલેા રાજા વિચાર કરવા લાગ્યા કે ગુરુશ્રીએ કહ્યું હતું કે-પ્રિયાને લાભ થશે, તે વચનેાની સાથે આ સ્વપ્નના ભાવાય તદ્દન મળતા આવે છે. સ્વપ્નના અર્થ તદ્દન ખુલ્લા છે, નિશ્ચે પુત્રસહિત રાણીના સમાગમ મને થવા જ જોઇએ. રાજાએ તરત જ દત્તને મેાલાવી કહ્યું:—દત્ત ! જે વનમાં રાણીને સારથી મૂ આવ્યા છે તે વનમાં જઇને તું રાષ્ટ્રની તપાસ કર.
રાજાના વચનથી દત્ત તરત જ તે વનમાં ગયા. એક તાપસી રાણીના વૃત્તાંત પૂછતાં તેણે સ` સમાચાર આપ્યા કે–દત્ત સીધા જ તાપસના આશ્રમે જઈ કુળપતિને મળ્યા. ત્યાંથી કુળતિને સાથે. થઈ તાપસણીઓના આશ્રમમાં તે ગયા. ત્યાં પ્રદ્યુમ્ન સહિત લક્ષ્મીની માદક પુત્ર સહિત રાણીને દીઠી.
દત્તને જોતાં જ સહસ! રાણીનેા કંઠ રુંધાઇ ગયેા, ઘણી મહેનતે કંઠને મેાકળા મૂળ રાણીએ ઘણુા વખત પર્યંત રુદન કર્યું. ખરી વાત છે કે, સબંધી સ્નેહી માલુસને દેખી દુઃખી જીવાનુ હૃદય વિશેષ દુઃખથી ઉભરાઇ આવે છે. હો રાણીને ધીરજ આપી શાંત કરી. રાષ્ટ્રીએ રુદન કુરી તથા પેાતાનું દુ:ખ હી બતાવી હ્રય ખાલી કર્યું.
For Private and Personal Use Only