________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯)
એ અવસરે હાથ જોડી નમ્રતાથી કળાવતીએ ગુરુરાજને પ્રશ્ન કર્યાં –પ્રભુ ! કયા કર્મના ઉદયી નિરપરાધી છતાં મારી ભુજાએ દાણી
ગુરુમહારાજે કહ્યું-કલ્યાણી ! સાવધાન થઈ તારા પૂર્વજન્મ સાંભળ. પૂર્વે આ ભારતવર્ષમાં અવંતી દેશમાં લક્ષ્મીથી ભરપૂર અવતી નગરી હતી. તેમાં ચંદ્રતી માફક આનંદ આપનાર નરચંદ્ર રાજા રાજ્ય કરતા હતા. ચંદ્રકળાની માફક ઉજ્વળ શીયળ ગુણુરૂપ કળાને ધારણ કરનાર ચંદ્રયશા નામની તેને રાણી હતી.
તે રાજાની પાસે પુત્રથી પણ અધિક વ્હાલા એક રાજશુક (પાપટ) હતેા. તેનું વચનસાર નામ રાખ્યું હતું. નામ પ્રમાણે બુદ્ધિમાન અને ખાલવામાં તે ચાલાક હતા. મણિ તથા સુવણુ જડિત પાંજરામાં રાખી, ઉત્તમ ખાનપાનથી રાણી તેનુ પાલન કરતી હતી. રાણી તેને ઉત્તમ કાવ્યાદિ સંભળાવતી હતી. શુક તે કાવ્યાદિ તરત મેઢે ખેલી જતા હતા. આથી રાણીને પ્રેમ તે શુક પર એટલા બધા વચ્ચે હતા કે તે સિવાય ઘડીભર પણ રહી શકતી ન હતી.
એક વખત શહેરની બહાર દેવરમણુ ઉધાનમાં, શિષ્યના પરિવાર સહિત સુત્રતાચા નામના આચાય આવી રહ્યા હતા. તેમને વંદન કરવા નિમિત્તે રાણી સહિત નરચંદ્ર રાજા આવ્યો. ગુરુને વંદન કરી ધમ-શ્રવણુ નિમિત્તે રાજા ગુરુ સન્મુખ બેઠા.
ગુરુશ્રીએ ધમ ઉપદેશ આપવા શરૂ કર્યાં. સર્વ સુખનું મૂળ ધર્મો છે. દુઃખનું મૂળ કારણુ પાપ છે. જો તમે દુઃખથી ત્રાસ પામતા હા અને સુખતી પૃચ્છા કરતા હું તેા ધર્મ કરે તે ધર્મનું રહસ્ય એક સારભૂત વાથમાં જ હું તમને કહું હ્યુ કે, અSિET OF પકિ ન યાદ્ જાય જે કત્તમ પેાતાને પ્રતિકૂળ અનુભવાય, તે કવ્યુ ખીજાના સંબંધમાં કદાપિ ન કરવું' અર્થાત્ જો તમને દુઃખ વહાલુ' નથી લાગતું તેા, તમે પરને દુઃખ ન આપો. તમારી નિદા તમને ઠીક લાગતી નથી તેા પરની નિંદા તમે નહિ કરી, તમે પુરતી
For Private and Personal Use Only