________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૪). તેવા ધીર પુષે હૈયાં મૂકી દેશે તો, તેવા મનુષ્યોને કોનું શરણ? કુળને છેદ કરી શત્રુઓના બનેર શરણ નહિં કરો. પ્રજાની પાયમાલી થશે, માટે હે રાજન ! સાવધાન થઈ પ્રજાનું પાલન કરો. આ પ્રેમ અને વિનયપૂર્વક ગુણદોષના વિચારવાળાં અનેક વાક્યોથી સમજાવ્યા છતાં રાજાએ પિતાની હઠ ન મૂકી. લોકોની અવગણના કરી. રાજા ભરવા માટે શહેર બહાર આવ્યું.
સૂર્ય તેટલે તાપ આપતો નથી. અગ્નિ તેવી રીતે બાળીને ભસ્મ કરતું નથી અને વીજળનો નિર્ધાત તેટલે દુ:ખરૂપ થતો નથી કે, જેટલું અવિચારી કાર્ય દુઃખરૂપ થાય છે.
રાજાની પાછળ અંતેહરની રાણીઓ, સામંત અને નગર લોકો ચાલ્યા. રાજાના આ અવિચારી કાર્યથી સેવકે દુઃખી થઈ રહ્યા છે. ધર્મ મનુષ્યો વૈરાગ્ય પામે છે; મુગ્ધ તરુણીઓ નેત્રમાંથી અશ્રુ રડે છે. ગીત, વાજીંત્રો બંધ કરી, ધ્વજા, છત્ર, ચામર દિ રાજચિહ્નને ત્યાગ કરી શહેર બહાર નંદનવન નજીક રાજ આવી પહોંચ્યા. " રાજાને મરણથી પાછા હઠાવવા એક પણ ઉપાય ન રહ્યો જાણી ગજ શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે, મજુમદા દાત્ત અશુભ કાર્ય કરવામાં કાળથી વિલંબ કરે તે કોયકારી છે, એમ ધારી રાજાને વિનંતિ કરી કે મહારાજા ! મરણ પહેલાં મનુષ્યોએ પરલોક માટે કાંઈ પણ સંબળ (ભાતું) સાથે લેવું જોઈએ, માટે આ ઉધાનમાં દેવાધિદેવ જિનેશ્વર ભગવાનનું મંદિર છે ત્યાં જઇ આપ નમસ્કાર કરો તેમજ આ વનમાં અમીતતેજ નામના જ્ઞાની ગુરુ છે, તેમના ઉપદેશામૃતનું પાન કરી આ માને તૃપ્ત કરે; તેથી આપને પરલોક સુખમય ચશે. રાજાને તે વાત યોગ્ય લાગી. તરતજ તે તરફ વળે. જિનમંદિરમાં ભાવપૂર્વક જિનેશ્વર દેવની પૂજા, સ્તવના કરી. ત્યારપછી ત્યાં નજીકમાં રહેલા ગુરુ પાસે જઈ નમસ્કાર કરી, લજજાથી મુખ નીચું રાખી, હાથ જોડી ગુસજુ જઈ બેઠો, જ્ઞાનબળથી રાજાની સ્થિતિનો નિર્ણય કરી, ઉપદેશ અપ શર .
* * * *
*
For Private and Personal Use Only