________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
2. હર્ષથી વિરભદ્રને પાઠસિદ્ધ અનેક વિધાઓ આપી.
એક દિવસે ક્રીડા કરવાના બહાનાથી ફરતાં ફરતાં વીરભદ્ર, રતનપ્રભા સાથે પદ્મનીખંડ શહેરમાં (અહીં આવ્યો. સાધ્વીજીના ઉપાશય નજીક રત્નપ્રભાને મૂકીને ત્યાંથી તે ચાલ્યો ગયો.
વીરભદ્રને ન દેખવાથી રત્નપ્રભા રૂદન કરવા લાગી. તે સાંભળી કરુણાથી સુવતા સાધ્વીજી બહાર આવ્યાં અને તેને ધીરજ આપી. તે પણ સુત્રતા સાવજની વસ્તીમાં આવી રહી. ત્યાં પ્રિયદર્શન અને અનંગસુંદરીને મેળાપ થશે. તેઓની આગળ પિતાને પતિ વિયેગને વૃત્તાંત જણાવ્યું. છેવટે ધર્મકર્મમાં તત્પર થઈને તે પણ ત્યાં રહી.
પિતાની ત્રણે પત્નીઓ અહીં પરસ્પર પ્રેમ ધારણ કરતી રહી છે તેમ જાણું સંતોષ પામી, કુતુહલથી વામનરૂપ ધારણ કરી વીરભદ્ર યથાઈચ્છાએ શહેરમાં ફરવા લાગ્યો. પિતાના અભિનવ વિજ્ઞાનથી લોકોને રંજન કરતાં ઉત્તમ મનુષ્યો તરફથી પણ સન્માન પામ્યો. અનેક કળામાં પ્રવીણતા સાંભળી, આ શહેરના ઇશાનચંદ્ર રાજાએ વીરભદ્રને, ગૌરવપૂર્વક બોલાવી પિતાની પાસે રાખ્યો.
એક દિવસ ઈશાનચંદ્ર રાજાને સમાચાર મળ્યા કે-આપણું શહેરમાં સંયતિને ઉપાયે અપ્સરાની માફક રૂ૫વાન ત્રણ તરૂણીઓ આવી રહી છે. તેઓ કોઈપણ પુરૂષને સંસર્ગ કરતી નથી. કેઈ પુરૂષ સાથે બોલતી નથી અને દૃષ્ટિથી પણ અન્ય પુરૂષને જોતી નથી. કેવળ ઉદાસીનપરાયણ ધર્મધ્યાનમાં તત્પર રહે છે.
ઇશાનચંદ્ર રાજાએ વામણને કહ્યું –ભદ્ર ! તું એ કાંઈ ઉપાય કર કે તે સ્ત્રીઓ સર્વ સાથે બોલવાનું કરી આનંદમાં રહે.
વીરભદ્ર કહ્યું-રવામિન ! હું તે સ્ત્રીઓને બેલાવીશ. આ પ્રમાણે કહી તે વામન, મણીના પ્રતિશય બહાર ઊભો રહ્યો. બીજા પુરૂષ સાથે તેણે સંકેત કર્યો કે તમે કોઈ વાર્તા કહેવા માટે પ્રેરણું કરજે. ત્યાર પછી તે મણના ઉપાયની અંદર આવ્યો. શ્રમણીને વંદના કરી સુખશાંતિ પૂછી વીરભદ્ર બિહારના મંડપ નજીક જઈ બેઠા. પૂર્વના
ઉપાય કરવામ”તરાય બચવા માટે
For Private and Personal Use Only