________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૭)
ત્યાં રાજકુમારી અન ંગસુંદરી સાથે લગ્ન થયું. તેની સાથે વહાણુમ પાછા સ્વદેશ આવતાં જહાજ સમુદ્રમાં ભાંગી ગયું.
આટલા સમાચાર સાંભળતાં જ અનંગસુંદરી વામણાની પાસે આવી કહેવા લાગી, ભદ્રે ! આગળ વર્તમાન જણાવ. પછી વીરભદ્રનું શું થયું ?
વામણા-રાજકા ને વખત થયા છે. હવે ખીજી વાત કાલે જણાવીશ, ત્રીજે દિવસે પૂર્વની માફક કથાની શરૂઆત થઇ.
વામણા-વીરભદ્રના હાથમાં એક પાટિયું આવ્યું. પાટિયા ઉપર બેસી સમુદ્ર તરતેા હતેા તેવામાં તિવલ્લભ વિધાધરે તેને દીઠો. પોતાના શહેરમાં લઇ જઇ રત્નપ્રમા પુત્રી પરણુ!વી. તેની સાથે ક્રીડા કરતે। તે અહી આયેા હતેા. રત્નપ્રભાને અહી મૂકી તે ઉતાવળે! ઉતાવળે! અહીંથી ચાલ્યે! ગમે.
તે સાંભળી રત્નપ્રભા એટલી ઉઠી. તે મારા પતિ અહીંથી કયાં ચાલ્યેા ગયા ? વામણે કહ્યું-તે વિષે હવે પછી કહીશ. એમ કહી તે ત્યાંથી ચાલ્યે! ગયેા.
કુંભ ગણુધરે જાગ્યું. સાગરકોકી ! ચિંતા નદ્ધિ કર. આ વામા જ તમારા જમાઈ છે. કેવળ ક્રીડા નિમિત્તે તેણે જુદાં રૂપ કરી સ્ત્રીઓને વિરહદુઃખ આપ્યું છે.
ગણધર ભગવાનનુ` કહેલુ' વૃત્તાંત સાંભળી વીરભદ્રે નમસ્કાર કરી કહ્યું. પ્રભુ ! જ્ઞાનનેત્રધારક ાિકરતે આ દુનિયામાં કાંઇ પશુ અગા
ચર નથી.
છોકી, વામણાને સાથે લઇ શ્રમણીના ઉપાશ્રયે આણ્યે. ત્યાં રહેલી ત્રણે સ્ત્રીઓને જણાવ્યુ. પુત્રીયે। ! આ જ તમારા પતિ વીરભદ્ર છે. તેઓએ કહ્યું-તે વાત કેમ સંભવે ?
કોકીએ કહ્યું. ગળુરના કહેવાથી. ત્યાર પછી ગણધરને કહેલ સવ વૃત્તાંત કહી સંભળાવ્યા. શ્રમણીઓને પણ વિસ્મય થયું. એ અવસરે વીરભદ્રે વામનરૂપ મૂટી દઇ સ્વાભાવિક રૂપ કયુ. તે દેખી સ`ને આનંદ થયે.
For Private and Personal Use Only