________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૯ )
વારંવાર પૂથ્વી અને દીનમુખ થયેલી રાણીને દેખી તે નિષ્કરુણુ -સારથીપણુ સકરુણુ થઇ કાંઈપણ ઉત્તર ન આપતાં રથયી નીચે ઉતરી પડયા. હાથ જોડી, શાકથી ગદિત કંઠે સારથીએ રાણીને કહ્યું. મહારાણી ! હું પાપી છુ. ખરેખર તું નિષ્કરુણુ જ છુ. વિધિએ મને આવાં નિષ્ઠુર કાર્ટીમાં ચાલે છે. સેવાવૃત્તિ દુ;ખરૂપ છે અનિચ્છાએ પણુ પાપકા માં યેાજાવુ પડે છે. સ્વામીના હુકમથી શ્વાનની માફક પિતા સાથે યુદ્ધ કરનાર, અને સ્નિગ્ધ ભાઇને પણ નાશ કરનાર સેવાત્તિથી આવિકા કરનાર ધિક્કારને પાત્ર છે. દેવી ! રાજાની આજ્ઞાથી મને કહેવુ પડે છે કે તમે રથથી નીચા ઉતરા અને આ સાલવૃક્ષની છાયા તળે ખેસે. રાજાના આ આદેશ છે. આ સિવાય હું કાં પણ વધારે જાણતા નથી.
આ જિંદગીભરમાં કાપશુ વખત નહિ" સાંભળેલાં વીજળીના તાપથી પણ અધિક દુઃસહ સારથીનાં વયના સાંભળી રાણી રથથી નીચી ઉતરી. ઉતરતાં જ મૂર્છા આવવાથી જમીન પર ઢળી પડી. સારથી રથ પાછા ફેરવી શેક કરતા કરતા શહેર તરફ ચાહ્યા ગયા.
ધણી વખતે પેાતાની મેળે મૂર્છા વળતાં રાણી શુદ્ધિમાં આવી. પેાતાના ઉત્તમ કુળગૃહને સંભારતી અને રૂદન કરતી રાણી વૃક્ષ નીચે એડી હતી. તેવામાં રાજાના સંકેતથી હાથમાં કૃતિકાને નચાવતી, કાપની ઉત્કટતાથી ભયંકર બ્રૂકૂટીને ધારણ કરતી, પ્રત્યક્ષ રાક્ષસીની માફક ચંડાળણી આવી પહાંચી. અને નિષ્ઠુર શબ્દોથી રાણીને તર્જના કરવા લાગી.
એ પાપીટા ! અનિષ્ટ ચેષ્ટા કરનારી, રાજલક્ષ્મીના ઉપભોગ કરનારી, રાજાથી વિરુદ્ધ આચરણ કરતાં તને જરા પણ લજ્જા ન આવી ? તારાં દુષ્ટ આચરણેાનું ફળ તુ' ભેગવ. આ પ્રમાણે ખેાલતી ચડાળણીએ તિક્ષ્ણ કૃતિકાથી ભૂજાના મૂળમાંથી રાણીના બન્ને હાથ કાપી લીધા, અને તે લઇને ચંડાળી ત્યાંથી ચાલી ગઈ.
For Private and Personal Use Only