________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૬)
અંતેહર કલાવતીમય અનુભવાતું હતું અને રવMાં પણ કલાવતીનાં આવતાં હતાં,
કળાવતી તનુશંગી (નાના શરીરવાળી) કહેવાતી હતી તથાપિ તેણીએ રાજાનું વિશાળ હૃદય ઘેરી લીધું હતું કે બીજી રાણીઓને તેના હૃદયમાં જરા માત્ર માર્ગ મળતો નહતો.
પિતાના પતિને આટલો બધે નેહ પિતા ઉપર હોવા છતાં કે ઈના પર દેષ, ઇર્ષા કે કોઈના અવર્ણવાદ બલવાનું તે શીખી જ નહોતી. અસત્ય બલવાનું તે સમજતી જ નહોતી. જરાપણ ગર્વ કરતી નહોતી, પણ પતિની ભકિત, ઘેર આવ્યાની પ્રતિપતિ, ચાકર વર્ગને ઉચિતતા, દુળીયાની દયા, અને પતિઅનુયાયિતામાં તે તત્પર રહેતી હતી.
તેનામાં રૂપાદિ અનુપમ ગુણે હતા છતાં મન, વચન, કાયાથી એવી રીતે દઢ શિયળ પાળતી હતી કે દેવોને પણ આશ્ચર્ય ઉત્પન થતું. એક દિવસે તેણી શાંત નિદ્રામાં સૂતી હતી તે અવસરે સ્વમાં પિતાના ખોળામાં કંચનને કળશ દેખે. સ્વપ્ન દેખી જાગૃત થઈ સ્વપ્ન રાજાને જણાવ્યું. રાજાએ કહ્યું-ઉત્તમ ગુણવાન પુત્રની પ્રાપ્તિ થશે. તે સાંભળીને ઘણે હર્ષ થયા. તે જ દિવસથી રાણીને ગર્ભ રહ્યો. પ્રશસ્ત દેહદો ઉત્પન્ન થવીપૂર્વક ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યા. આ
સ્ત્રીઓની પહેલી પ્રસુતિ (સુવાવડ) પિતાને ઘેર થવી જોઈએ, એમ ધારી વિજયસેન રાજાએ કળાવતીને તેડવા નિમિત્તે પ્રધાન પુરૂષોને શંખપુર મેકલ્યા.
તે પુરુષની સાથે બાજુબંધ, ઉત્તમ વસ્ત્ર અને આભરણે વિગેરે રાજા-રાણીને લાયક ઉત્તમ ભેટે જયસેન કુમારે મેલાવી હતી. આ રાજપુરૂષોએ શંખપુરમાં આવીને ગજ શ્રેષ્ઠીને ઘેર ઊતારે લીધે, અને દત્તને સાથે લઇને, પ્રબળ ઉત્કંઠાથી કળાવતીને મળવા માટે દેવયોગે પ્રથમ કળાવતીને મહેલે ગયા. રાજપુરૂષોએ ઘણું હર્ષથી કળાવતીને નમસ્કાર કર્યો. લાવેલ ભેટ કળાવતીને દેખાડી. ઘણું વખતે પિતકુળ તરફની પ્રવૃત્તિ મળવાથી તેને ઘણો આનંદ થયે. તમને
For Private and Personal Use Only