________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૫ )
અને કળાવતી પરતે। અનુરાગ કહી સમળાવ્યો. રાજકુમારીને લાયક પતિ મળવાથી રાજકુટુંબ આનંદ પામ્યું, રાજાએ તરત જ સૈન્ય તૈયાર કરાવી, જયસેન કુમાર સાથે કળાવતીને શખરાજા તરફ સ્વયંવરા તરીકે મેાકલાવી.
શંખપુર તરફ અકસ્માત મેટું સૈન્ય આવવું જાણી, સંગ્રામ માટે નાના પ્રકારની સામગ્રી તૈયાર થવા લાગી. એ અવસરે દત્ત શ્રેષ્ટીએ આવી રાજાને વિજ્ઞપ્તિ કરી. મહારાજા ! અકાળે આ આર્ભ શા માટે? આ તે। હનું સ્થાન છે. આપના હૃદયમાં વસેલી રાજકુમારીની મૂત્તિ તે પ્રગટ સાક્ષાત્પે સન્મુખ આવે છે. વિજયકુમાર તે રહ્ન આપને સોંપવા આવે છે
આ વર્તમાન સાંભળી રાજાના આનંદને પાર ન રહ્યો. સુવણુ - ની જિદ્વવા અને શરોર પરનાં તમામ અલંકારા દત્તનેે આપી રાજાએ કહ્યું. દત્ત ! આ દુષ્ટ કાય તે... કેવી રીતે સુલિત કર્યું ?
દરો જરા હસીને જણાવ્યું દેવ ! આપના પુન્યના અચિત્ય મહિમા છે. ખીજા મનુષ્યે। નિમિત્તમાત્ર છે.
રાજાએ મહેાવપૂર્વક જયકુમારાદિને શહેરમાં પ્રવેશ કરાવ્યે અને શુભ મુદ્દો રાજા સાથે કળાવતીનું પાણિગ્રહણ થયું. જયકુમારતે સ્નેહથી કેટલાક દિવસ રાખી તેના દેશ તરફ વિદાય કર્યો. શખ રાજા અનુદિગ્નપણે કલાવતી સાથે સુખ વૈભવ ભાગવવા લાગ્યા. વિચક્ષણ કળાવતીના પ્રેમપાશમાં પડેલેા રાન્ન, તેના સિવાય દુનિયામાં સુખ જ નથી તેમ માનવા લાગ્યા. તેને દેખેત્યારેજ તે શાંતિ પામતા હતા. કલાવતી સિવાય સભામાં એસવુ' તેટલા વખતને તે બધીખાનુ માનતા હતા. રાણીના સિવાય શ્વાદિ ખેલવાના વખત વેઠપ માનતા હતા. કલાવતી માટે પોતાના પ્રાણુ અણુ કરવા પડે તેટ તે પેાતાને ભાગ્યશાળી માનતા હતા. ટૂંકામાં કહીએ તે। રાજાને કલાવતી ઉપર એટલા સ્નેહ હતા કે તેના સિવાય તે શરીરથી કાંઇ પણ કાય કરતા હતા અને તેનુ` મન કલાવતીમાં જ રહેતું હતુ. આખુ
For Private and Personal Use Only