________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૭ )
કુલાદિ રહિત મનુષ્ય હોય; તથાપિ સુપાત્ર નિ આપનાર હોય તે તે દેવેન્દ્રને પણ સ્તવનીય થાય છે, પ્રશાંસાપાત્ર થાય છે અને શત્રુઓ પ મિત્ર થાય છે.
દાનવીર મનુષ્યના શત્રુ, મિત્ર, માંધવ, પુત્ર, ક્ષત્ર અને સ્વ જન વમ સર્વ સ્નેહી થાય છે.
જિનભુવન, જિનબિંબ, પુસ્તક, સાધુ. સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ સાત ક્ષેત્ર કહેવાય છે. તે સાત ક્ષેત્રમાં પેાતાની ઉત્તમ કમાની મિલ્કતના સદુપયેાગ કરવા. જ્ઞાન અને જનજીવન યા પ્રતિમાજી અન્ય જીવેાને ઉપગારી છે. તે જેવી રીતે અન્ય જીવાને ઉપકારક થાય તેવી રીતે તેમાં દ્રવ્ય ખરચવું. સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા તેમાં સાધુ સાધ્વી સ્વ-પર ઉપકારી છે. તેઓ વિના હરકતે નિર્દોષ ચારિત્ર પાળી શકે અને જ્ઞાનધ્યાનમાં આગળ વધી શકે તેવી રીતે તેમને યોગ્ય મદદ આપવી. શ્રાવક શ્રાવિકાઓ ધર્મમાં સ્થિર થાય, સીદાય નહિ, તેમ તેમને યેાગ્યતા અને હાજત પ્રમાણે મ આપવી. શ્રાવક શ્રાવિકાના અથ-સ્વધમ પાળનાર સ્ત્રી, પુરુષો એવા થાય છે. તેમાં નાત જાતના તફાવત ગણવામાં આવતા નથી. ગમે તે જાતન! મનુષ્યા જિનધર્મ પાળી શકે છે. તે સ્વયમ પાળનારને યથાયેાગ્ય.મદદ આપી ધમમાં સ્થિર કરવા-આ સાત ક્ષેત્રામાં દ્રવ્યને સદ્વ્યય કરવાથી દેવાદિ વૈભવ પામવા સાથે અનુક્રમે તેએ આત્મિક સુખ પણુ પામે છે. પેાતાની શક્તિ છતાં પણ જે ચેાગ્ય પાત્રમાં દાન આપતા નથી તેઓ પરંપકાર કે ગુણાનુરાગમાં પાછળ પડેલ હાવાથી ધનવંત પુરુષની તહેનાતમાં મીઠાં વચનેરૂપ બિરૂદાવી ખેાલનારા, તેમજ પારકી નેાકરી કરી દુઃખે પેાતાના નિર્વાહ કરનારા થાય છે. નિત્ય એચ્છવવાળા સ્થાનકે પણ તેએ નિરાશા અને સંખ્યાબંધ પરાભવા પામી પગલે પગલે નિંદાય છે. તમેાળ, આભરણુ અને વસ્ત્રાદિવાળી ઉત્તમ વિલાસ સોંપત્તિ તે। દૂર રહે! પણ પોતાનુ પેટ ભરવાની ચિંતા સુદ્ધાં
For Private and Personal Use Only