________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૧ )
વીરભદ્ર—તેણી દિવસે કેવી રીતે પસાર કરે છે ? વિનયવતી—વીષ્ણુદિ વગાડ્યા પ્રમુખથી. વીરભદ્ર...હું તારી સાથે તેણીની પાસે આવું ? વિનયવતી—તેણી તે પુરુષનુ મુખ પણ જોતી નથી. વીરભદ્ર-- હુ· સ્ત્રીનું રૂપ ધારણ કરી તારી સાથે આવુ' તે ? વિનયવતી—તેમ થાય તેા પછી કાંઇ અડચણુ નથી. ગુટિકાના પ્રયાગથી સ્રીરૂપ ધારણુ કરી વીરભદ્ર સાથે ગયેા. રાજપુત્રી-સખી ! તારી સાથે આવેલી આ યુવતી કોણ છે ? વિનયવતી—તેણી મારી વ્હેન છે.
એ અવસરે રાજકુવરી પાટીયાં ઉપર, પતિવિરહથી પીડા પામેલી રાજહંસી આલેખતી હતી. તે દેખી યુવતી રૂપધારી વીરભદ્રે જણાવ્યું–રાજપુત્રી! તમે વિરહથી વિષુરિત હંસી આલેખવા માંડી છે પણ તેની દષ્ટિ આદિ વિરહાદ્રિત આળેખાયાં નથી. રાજપુત્રી જો એમ છે તે તમે તેવાં વિરહાદ્રિત આલેખી બતાવે.
આ પ્રમાણે કહી પાટિયું તેના હાથમાં મૂકયું. વીરભદ્રે પ વિરહના પ્રગટ ભાસ થાય તેવું હુંસીનું રૂપ આલેખી આપ્યુ. તે દેખી રાજપુત્રી એટલી ઊઠી. અડ્ડા ! આંતર્ભાવ પ્રકાશક ચિત્ર આળે. ખવાનું કુશલપણું તમારામાં અપૂર્વ છે. જીએ તેા ખરાં, આ હસની દૃષ્ટિ અશ્રુજળથી પૂરું દેખાય છે. તેની ચાંચ અને ગ્રીવા શિથિલ થઇ ગઇ છે. વદન ગ્લાનિ પામ્યું છે. ઉપાડવાને અસમર્થ હાય તેવી તેની પાંખા શિથિલ થઇ જણાય છે. એનું બેસવાનું સ્થાન કેતુ' શૂન્ય લાગે છે ? વધારે શું જણાવું.? કાઇના બતાવ્યા સિવાય પણ સ્વાભાવિક રીતે આ હંસી વિરહાકુળ જાય છે.
રાજપુત્રી—આવી કળાથી ભરપૂર તારી વ્હેનને આટલા દિવસ મારી પાસે કેમ ન લાવી ?
૧૧
For Private and Personal Use Only