________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬)
અને વિસ્મયકારક ચૂર્ણાદિ
થયા છે. અનેક વિજ્ઞાન,ગુટિકાદિ પ્રયાગ યોગા હું જાણું છું. પિતાની લજ્જાથી તેમાંનું કાંઈ પણ હું અહીં પ્રગટ કરી શકતા નથી, માટે મારે દેશાંતરમાં જવુ. અને ત્યાં મારા ભાગ્ય અને વિજ્ઞાનની ખ્યાતિ કરવી, ઈત્યાદિ વિચાર કરી ગુટિકાના પ્રયાગથી શ્યામવણુ વાળું પાતાનું રૂપ ધારણ કરી સ્વેચ્છાએ પૃથ્વી પર ફરવા લાગ્યા.
પતિવિયાગથી ખેદ પામેલી તમારી પુત્રી સસરાને પૂછી તમારે ત્યાં આવી રહી. પતિ વિના કુળવાન સ્ત્રીઓને પિતાનુ ધર સાભારૂપ છે.
વીરભદ્ર ચાલતાં ચાલતાં સિ ંહલદ્દીપના રત્નપુર શહેરમાં આવી પહોંચ્યા. શહેરમાં ફરતાં શંખ કોષોની દુકાન પર આબ્યા, તેની ભવ્ય આકૃતિ દેખી તે કોકીએ આદરથી ખેલાવીને પૂછ્યું: વત્સ ! તું કયાંથી આવ્યા છે? વીરભદ્રે ઉત્તર આપ્યા. પિતાજી! હું તામલિસિ ના રહીશ સાવાહના પુત્ર છુ, પિતાથી રસાઈને અહી આવ્યા છું. કોકીએ કહ્યું. પિતાથી રિસાઇને આવ્યે તે ઠીક નથી કર્યું", પણુ હવે તું મારે ત્યાં રહે. મારે પુત્ર નથી તે પુત્રીયાને પુત્ર સમાન આ વૈભવના ઉપયેગ કર. આ પ્રમાણે કહી શ્રેણી તેને સ્નેહપૂર્વક પેાતાને ઘેર લઇ ગયે. પૂર્વ સુકૃતના ઉદયથી પોતાના ઘરની માફક વીરભદ્ર ત્યાં રહ્યો.
તે નગરના રત્નાકર રાજાને ગુણુવાન અનંગસુંદરી નામની પુત્રી હતી. પણ કર્માંસયાગે પુરૂષષ્ઠેષિણી હતી. તે રાજકન્યા પાસે શ ંખ શ્રેષ્ઠીની પુત્રી વિનયવતી, સખીપણુાના સબધથી નિર ંતર
જતી હતી.
વીરભદ્રે વિનયવતીને જણાવ્યુ', બહેન! તુ નિરંતર કયાં જાય છે? વિનયવતી.રાજપુત્રી અનંગવતી મારી સખી છે. તે પુરૂષ દુષિણી છે. હું તેની પાસે જાઉં છું.
For Private and Personal Use Only