________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૫)
અને-નિપરિગ્રહ ત્યાદિ મૂળ ગુણુ, ક્રિયાકાંડાદિ ઉત્તર ગુણ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિથી ગુપ્ત ક્ષમાવાન, ઇંદ્રિયા વિજય કરનાર, સદા શાંત સ્વભાવી, ગુરુકુળવાસ સેવનાર અને નિરીહ ચિત્તાવાળા મહાત્મા મુનિઓ, સંયમના નિર્વાહ યા પાષણુ નિમિત્તે દાન ગ્રહણ કરે તે દાન ગ્રાહક શુદ્ધ કહેવાય છે.
કાળ શુદ્ધ-કાળ-અવસરે કરેલું કૃષિકમ (ખેતી ) જેમ ફળદાયક થાય છે તેમ મહાત્માઓને ઉપકાર કરનારું' દાન જરૂરીયાતવાળ પ્રસ ંગે અવસરે આપવાથી ઉપકારક થાય છે, તે દાન કાળ શુદ્ધ કહેવાય છે. ભાવ શુદ્ધ પૂર્વાંક્ત ગુણયુકત દાતા, કાઇ પણ જાતની વ્યવહારિક કે પૌલિક સુખની આશા સિવાય, પરમાર્થ બુદ્ધિથી દાન આપે, દાન આપતાં હથી રામાંચિત થાય, દાન આપ્યા પછી પોતાને કૃતાર્થ માને તે દાન ભાવ વિશુદ્ધ કહેવાય છે.
સુપાત્ર દાનના પ્રભાવથી તી ́કર, ચક્રવતી, બળદેવ, વાસુદેવ કે મંડળિકાદિ મહાન પદને ભોક્તા મનુષ્ય થાય છે.
ધૃત દાનના પ્રભાવથી જગન્નાથ ઋષભદેવ પ્રભુ તીથ કર પદ્મ પામ્યા, ઉત્તમ મુનિઓને દાન લાવી આપી ભક્તિ કરનાર, ભરત ક્ષેત્રના અધિપતિ ભરત રાજા ચક્રવર્તી પદ પામ્યા. જે મહાત્માનાં દર્શન કરવાથી જ દિવસનુ કરેલ પાપ નાશ થાય છે તે મહાત્માઓને દાન આપવાથી ઉત્તમ ફળની પ્રાાપ્ત કેમ ન થાય? તે ક્ષેત્રા મહાન પાંવેત્ર ગણાય છે કે જ્યાં સમભાવવાળા પવિગ. મહાત્માએ વિચરી રહ્યા છે, ત્યાગી મહાત્માએ સિવાય ગૃહસ્થધમાં કોઇ પણ રીતે ઉચ્ચ સ્થિતિમાં આવી શકતે! નથી માટે જ ઉક્ત મહાત્માઓને સર્વ પ્રયત્ને નિરંતર દાન આપવુ',
ગૃહસ્થેએ સાથે દેશ-કાળને પણ વિચાર કરવા તે વધારે ઉપયેગી છે, જેમકે દુભિક્ષુ, દેશભગ, લાંખા પથ, અટવી કે બીમારી આદિના સંકટમાં આવી પડેલા મહાત્માઓને અવસર ઉચિત દોષ
For Private and Personal Use Only