________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૬)
વાળા પશુ આહાર આદિ આપે તે। તે પ્રસંગને લખને સદ્દોષ આહાર આપવાથી પશુ ધણે! લાભ અને અલ્પ હાનિ થાય છે. મહાન પુરુષની આજ્ઞા છે કે-શરીરને નિર્વાહ યતે। હેાય અને જ્ઞાન, ધ્યાનાદિકની હાનિ ન થતી હોય તે મુનિએએ સદેષ આહારાદિ ન લેવાં પણ નિર્વાહના અભાવે અને રાગાદિ પ્રખળ કારણે આહારદિ લેવાં. તે પરિણામની વિશુદ્ધિને લઇને હિતકારી ફાયદારૂપ થાય છે, કેમકે આહા રાદિ સામાન્ય કારણને લઈ શરીરનેા નાશ કરવામાં આવે અથવા લાંબા કાળ પયત રાગી અવસ્થા અનુભવવામાં આવે, તે વખતે જ્ઞાન, ધ્યાનની જે હાનિ થાય છે તે અપેક્ષાના વિચાર કરવામાં આવે ત સદેષ આહાર, પાણી, ઔષધાદિકના દોષ તેએની પાસે ચેડા છે. શરીર નિરાગી થતાં, જ્ઞાન, જ્યાનના વિશેષ વધારે થાય છે. અનેક જીવાને ઉપકાર થાય છે. પ્રાયશ્ચિત્તાદિથી સદોષ આહારાદિની વિશુદ્ધિ થાય છે અને કની નિર્જરા પણ મેળવી શકાય છે.
ગૃહસ્થે એ અનુકંપાદાન પણુ આપવું જોઇએ. મહાન પુરુષોએ આ માની શરૂઆત પણું વાર્ષિક દાનના પ્રસ ંગે કરી છે.
સુધા, તૃષાથી પીડાયેલા, દીન, દુ:ખીયા, અપ'ગ, લાચાર અને વૃદ્ધ-અશક્ત જીવાને જે દાન આપવું તે અનુ પાદાન કહેવાય છે. તેમજ ગમે તે દર્શીનના ભિક્ષુએ, ત્યાગીઓ, પેાતાને દૂરે યાચના કરવા આવે તે તેને પણ યથાશક્તિ દાન આપવું તે પણ અનુકપા દાન કહેવાય છે.
શાસનની પ્રશંસા માટે યા લઘુતા ન થાય તે માટે, યા લઘુતા દૂર કરવા માટે જે દાન આપવું તે ઉચિત દાન કહેવાય છે.
ધર્મબુદ્ધિથી ઉત્તમ પાત્રને દાન આપતાં ક્રમની નિર્જરા થાય છે. તે જ દાન કરુણામુદ્ધિથી આપતા ધનાદિ ઋદ્ધિને માટે થાય છે. પ્રવચનની પ્રભાવનાને અર્થે અપાયેલું ઉચિત દાન પુન્યને અર્થે થાય છે. વધારે શું કહેવુ ? જાતિ, કુળ, શીળ, શ્રુત, બળ, રૂપ, ગુણુ અને
For Private and Personal Use Only