________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૪)
માલતીના પુષ્પની માફક મારા જન્મ નિષ્ફલ ગયે।. અત્યારે સાક્ષાત તીર્થંકરદેવ આ પવિત્ર ભૂમિપર વિચરી રહ્યા છે. છતાં હા ! હું કેવા નિર્ભાગ્ય, કે મે* તેમને દીઠા પણ નથી. તેઓને વંદન કે પૂજન કરવાની તે! વાતજ શી કરવી ? અમૃતની નીક સમાન તે મહાપ્રભુની ધ દેશના પણ મારા શ્રવણુ ગોચર થઇ નથી. અહા ! હજી પણ હું ધન્ય ભાગ્ય છું કે, આયુષ્યની વિધમાન સ્થિતિમાં આજે જન્મચર્યાં. (જન્મ "તથી લઈ આજ સુધી મેં શુ` શુ` કત્તયેા કર્યાં તે ) યાદ કરતાં મારા હિતકારી કન્થનું મને સ્મરણુ થયુ છે. માટે આજ જ મારે તીર્થંકરની પાસે જવુ' અને ધમ શ્રવણ કરી, ખાદીની જીંદગી ધ શ્રવણ કરી, ધર્મસાધન કરી કૃતાર્થ કરવી. આ પ્રમાણે વિચાર કરી તે વિધાધર પેાતાની પ્રિયા સહિત વિમાનમાં એસી, ધાતકીખ’ડની સુવ નામની વિષયમાં વિચરતા. અભિતવાહન નામના તીય કસ્તી પાસે વંદન અને ધર્મ શ્રવણ નિમિત્તે ગયા હતા, ત્યાં જઇ તીય કરને વંદન, નમન કરી ઉચિત સ્થાને એસી, ધમશ્રવણુ કરી સતાષ પામ્યા અને યથાશકિત વ્રત, નિયમા ગ્રહણ કરો પાછા ફરતાં, હમણુાં ઘેાડા વખત પહેલાં તે મારા મસ્તક ઉપર થઈને જતા હતા તેવામાં અકસ્માત તેનું વિમાન સ્ખલના પામ્યું. વિમાન સ્ખલના પામવાનુ કારણ તપાસ કરતાં, વિમાનની નીચે જમીનપર રહેલા મને તેણે દીઠોમને દેખતાંજ તેને મહાધ ઉપન્ન થયા. તે પેાતાના સવ ખૂળથી મને ઉપાડીને ફેંકી દેવાના પ્રયત્ન કરવા લાગ્યા. ત્યારે મે તેને મારા ડાળા હાથથો સહજ માન્યેા. મારા દબાવવાથી, સિંહથી દમાવાયેલા હાથની માક વરસ શબ્દે રડવા લાગ્યા, તેને સંકટમાં આવી પડેલા જાણી તેની સ્ત્રીએ પરિવાર સહિત મારૂં શરણુ અંગિકાર કર્યું". કરૂહાથી મેં તેને મૂકી દીધા, તેથી તે ધણે। ખુસી થયેા વિવિધ પ્રકારે રૂપ ધારણ કરી, પેાતાની સ્ત્રી સહિત તે હમણાં મારી આગળ નૃત્ય કરતા હતા અને તેજ આ વિમાન લઇ પેાતાનું ખરૂ . સ્વરૂપ પ્રગટ કરતે મારી આગળ આવ્યો છે.
For Private and Personal Use Only