________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૮ )
પક્ષીના તેા આખા જન્મ નિરર્થક જશે. ૫'ચેયિ જીવાંના ષાત કરવાથી જંતુઓને નરકમાં જવુ પડે છે, તે ક્ષણુમાત્રના સુખ માટે *ચા વિચારવાન જીવ પોતાના આત્માને લાંબા વખતના દુ:ખમાં નાખશે ? આ તારી ક્ષુધા બીજા પદાર્થાંી પણ શાંત થઇ શકે તેમ છે. જેમ ઉત્તમ શકરાથી પિત્ત શાંત થાય છે, તેમજ તેના અભાવે દૂધથી પણ પિત્ત ઉપશમે છે. આ જીવવધ કરવાથી ઉત્પન્ન થયેલી નરકવેદના કાઈ પણ પ્રકારે ભાગવ્યા સિવાય શાંત થઈ શકશે નહિ માટેવવધ કરવાના વિચારને તું શાંત કર, અને સવાઁ સુખને આપનાર દયાને તું આશ્રય કર.
સિચાણાએ ઉત્તર આપ્યા. રાજન! આ પક્ષી ભય પામી તમારે શરણે આવ્યે, પણુ ક્ષુધાથી વિશ્વળ થયેલા હું તેને શરણુ આપી શકું ખરેા કે ? હું મહાભાગ્ય ! કરુણાથી જેમ તમે તેનુ' રક્ષણ કરેા છે. તેમ ભૂખથી મરણ પામતાં મારૂ ભક્ષ્ય નહિ મળે તે! મારાં પ્રાણ હમણુજ ચાલ્યા જશે, રાજન્! ધર્માધમની ચિંતા તે પેટમાં પડેલુ' ડૅાય તે જ યાદ આવે છે યા ખતી રહે છે. એવુ કાઇ ક્રૂર કમ નથી કે ભૂખ્યા ચયેલા જીવ ન કરે, માટે અત્યારે મારી આગળ ધર્મની વાત કરવાના અવસર નથી. મારા ભક્ષકરૂપ આ પારેવા મને હમણાં જ સાંપી દે. શું આ ધમ કહી શકાય કે, જેમાં એકનું રક્ષણ કરવુ અને ખીજાને મારવે.
રાજન! તમે કદાચ બીજી' લક્ષ્ય-ભાજન મને લાવી આપવાને ઇચ્છતા હો તેા, હું પ્રથમથી જ કહી આપું છું કે, મને ખીજા ભક્ષ્યથી તૃપ્તિ થવાની નથી. કેમકે તત્કાળ પેાતાને હાથે નિરંતર તડફડતા માંસના ખાવાવાળા છું,
મારેલા,
રાજાએ કહ્યું-સિ ંચાણા ! જો એમજ તારી મરજી છે, તે આ પારેવા પ્રમાણે તાળીને હું તને મારૂં માંસ શરીરમાંથી કાપી આપું. તે ખાઇને તું તૃપ્ત થજે, જેથી તારૂ ભરણુ નહિ થાય અને શરણે આવેલાનું રક્ષણ પણ થશે.
For Private and Personal Use Only