________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૬)
ગુરૂશ્રીના કહેવા મુજબ આજે આ તપશ્ચર્યા પૂર્ણ થાય છે, તે કઈ અતિથિ અણુગાર આવી ચડે તો તેમને આપ્યા બાદ પારણું કરીએ. એ અવસરે પારણાને માટે ભિક્ષાથે ફરતા ધૃતિધર નામના મુનિ તેમના દેખવામાં આવ્યા. તેઓને બોલાવી ઘણા હર્ષપૂર્વક નિર્દોષ આહાર આપી તેમણે પારણું કર્યું.
ફરી એક દિવસે તે જ સર્વગુણ મુનિ મહારાજ શહેરની બહાર ઉદ્યાનમાં આવીને ઉતર્યા. તેમની પાસે ધમ શ્રવ કરી વિરક્ત થયેલ તે દંપતિએ ચારિક ગ્રહણ કર્યું. ચારિબ લઈ તે રાજગુપ્ત મુનિએ
આંબિલ વર્ધમાન તપ કર્યો. છેવટની સ્થિતિમાં અણુસણની વિધિએ મરણ પામી બ્રહ્મદેવેલેકમાં દેવપણે ઉત્પન્ન થશે.
સાધ્વી સંખીયા પણ વિવિધ પ્રકારના દુષ્કર તપનું સેવન કરી બ્રહાદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ.
બ્રહ્મદેવલોકમાં દશ સાગરોપમનું આયુષ્ય પાળી, વિવિધ પ્રકારને વૈભનો ઉપગ કરી, ત્યાંથી અવી દાન અને તપશ્ચર્યાના પ્રભાવથી રાજગુપ્ત આ સિંહરથ નામના વિધાધરપણે ઉત્પન્ન થયે છે. તે સાધ્વી દેવને જીવ પણ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી, અહીં વેગવતી નામની તેની પત્નીપણે ઉત્પન્ન થઈ છે.
દેવી ! આ દંપતિએ પૂર્વ જન્મમાં દાન આપ્યું હતું અને આંબીલ વર્ધમાન તપ તથા બત્રીશ કલ્યાણકાદિ તપ કર્યો હતો. તે પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવથી દૈવી વૈભવ પામ્યાં હતાં અને અહીં પણ વિધાધર ચક્રવર્તીની ઋદ્ધિ પામ્યાં છે.
આ વિધાધર દંપતી પિતાના શહેરમાં જઈ પુત્રને રાજ્ય સંપી ધનરથ તીર્થકરની પાસે બને જણ ચારિત્ર ગ્રહણ કરશે. સર્વોત્કૃષ્ટ તપ, સંયમાદિના યોગે કલષ્ટ કર્મોને ક્ષય કરી, આજ ભવમાં નિર્મળ કેવલ્ય પ્રાપ્ત કરી મોક્ષે જશે.
આ પ્રમાણે મેઘરથ રાજાએ કહેલું, પિતાનું વૃત્તાંત સાંભળી
જ
છે.
For Private and Personal Use Only