________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૩)
એક દિવસે મેધરથ રાજા પોતાની પ્રિયા સહિત દેવરમણુ ઉઘાનમાં ફરવા માટે ગયા હતા. ત્યાં જુદા જુદા અનેક સ્થળે ફરવા પછી એક વિશાળ મંડપમાં રાજા આવી બેઠા. થેાડા વખત વિશ્રાંતિ લીધા પછી રાજાની આજ્ઞાથી તેમના નિયેાગીજનાએ નાટય વિધિને પ્રારંભ કર્યાં. વિવિધ ભંગથી નૃત્યના સ્વરૂપમાં નિત્ય કરતાં કાઇ જુદાજ દેખાવે જણાયાં, નૃત્ય કરવામાં કેટલેક વખત જવા પછી આકાશમાંથી એક મનેાહર વિમાન તેઓની આગળ ઊતરી આવ્યું તે વિમાનમાં સુંદર આકૃતિ ધારણ કરનાર એક યુવાન અને યુતિ બેઠેલાં હતાં. પોતાની પાસે અકસ્માત વિમાનને આવેલું દેખી પ્રિયમિત્રા રાષ્ટ્રીએ અવધિજ્ઞાની પેાતાના સ્વામીને પૂછ્યું કે, પ્રાણુનાથ ! આ વિમાનમાં બેઠેલી અનૈહરરૂપ ધારિકા ઓ કાણુ છે? તેનો જોડે બેઠેલ : આ ઉત્તમ પુરૂષ કાણુ છે? અને તેઓનું આંહી આગમન શા માટે થયું છે?
મેશ્વરથ રાજા અવધિજ્ઞાની હાવાથી જ્ઞાનાલેાકથી તે વૃત્તાંત જાણી, પ્રિયમિત્રા રાણીને જણાવ્યું. પ્રિયા ? વૈતાન્ય પાહાડની ઉત્તર કોણિ મલયા નામની નગરી છે. ત્યાં વિદ્યુતરથ નામના રાજા અને માનસર્વેમા નામની રાણી રાજ્ય કરતાં હતાં. તેમને સિહુથ નામના પુત્ર અને વેગવતી નામની પુત્ર વધુ છે. દુઃખમય ભવવાસથી વિરક્ત થયેલા વિધતરથ રાજાએ પુત્ર સિદ્ધરથને રાજ્યાભિસિત કરી ચારિત્ર અંગીકાર કર્યું, અને દુસ્તર તપશ્ચરણ કરતાં કર્મ ક્ષય કરી મેાક્ષસુખ પ્રાપ્ત કર્યું.
વિદ્યાધર ચક્રવત્તિ સિ'હરથ રાજા એક વખત પાછલી રાત્રીએ જાગૃત થઇ પાતાની જન્મચર્યા સભારવા લાગ્યા. પાતાના જન્મ દિવસથી લઈ આજ પર્યંત પાતાથી કોઈ પણ આત્મ સુખમય ઉત્તમ બનાવ બનેલા ન જણાયા. તે સ્મરણુમાં આવતાં તેને ધણા પ્રશ્ચાત્તાપ થયા. તે વિચારવા લાગ્યુંા. હા ! હા ! અરણ્યમાં ઉત્પન્ન થયેલ
For Private and Personal Use Only