________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૨૩ મું
વિજયકુમાર
હરૂપ હાલાર સ્મરણ રકત્ર થયેલી હેવ નગરી છે.
આ ભારત વર્ષમાં જગત પ્રસિદ્ધ કુણાલા નામની નગરી છે. નેશ્વરનાં ચરણારવિંદથી અનેકવાર પવિત્ર થયેલી હેવાથી, ઈદ્ધ પણ આ નગરીનું વારંવાર સ્મરણ કરે છે. તે નગરીમાં દુર્ધર વૈરીના સમહરૂ૫ હાથીઓને નિવારણ કરવાને મૃગેંદ્ર (સિંહ) તુલ્ય અને સ્વજન જનરૂપ કુમુદને આનંદિત કરવામાં ચંદસર આહવમલ નામને રાજા રાજ્ય કરે છે ચંદ્રની માફક ઉજવળ શીયળરૂ૫ રત્નથી અલંકૃત કમલશ્રી નામની તેને પટરાણું છે. તે રાણીએ કાળાંતરે વિજયકુમાર નામના રાજકુમારને જન્મ આપે. એ અરસામાં વૈતાઢય પાહાડપર આવેલી સુરમ્ય નગરીમાં અમિતતેજ નામનો વિધાધર રાજા રાજ્ય કરતો હતો. તે વિધાધર રાજા એક દિવસ કુણાલા નગરી ઉપર થઈ આકાશ માર્ગે પસાર થતો હતો. તેવામાં મહા તેજસ્વી વિજયકુમાર બાળક તેના દેખવામાં આવ્યું. પિતાને પુત્ર ન હોવાથી આ તેજસ્વી બાળકનું હરણ કરી, પાછો પિતાની નગરીમાં આવ્યો. અને તે બાળક પિતાની રત્નાવળી રણને સેં.
પુત્રાથી રાજા રાણીએ તેને પુત્રપણે અંગીકાર કર્યો. અનુક્રમે વિજયકુમાર બાળક વૃદ્ધિ પામે. અવસરે રાજાએ કલાકલાપમાં કુશળ કરવા નિમિત્તે કળાચાર્યને સે. નાના પ્રકારની કળામાં કુશળ થયેલો વિજયકુમાર અનુક્રમે યુવાવરથા પામ્યો.
સુંદર રૂપ, યુવા અવસ્થા, અને અનેક કળામાં કુશળ વિજય
For Private and Personal Use Only