________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૨૪ મું.
જ્ઞાનદાન.
*****
દાન ત્રણ પ્રકારનું છે. જ્ઞાનદાન ૧, અભયદાન ૨ અને ધહે દાન. ૩,
१ ॥
जीवाजीवसरूपं सव्वपयथ्थाण अहव परमथ्थं । जाणंति जेण जीवा तं नाणं होइ नायव्वं ॥ જે વડે જીવ, અજીવનુ' યા જડ ચૈતન્યનું રવરૂપ જીવા જાણે છે, અથવા જે વડે સવ પદાર્થોના પરમાને જીવા જાણે છે; તે જ્ઞાન કહેવાય છે.
સત્ય પરમાના જેનાથી ખેાધ થઈ શકે, તેવી રીતે બીજાને સમજાવવા યા ઉપદેશ આપવેા. તે જ્ઞાનદાન કહેવાય છે. વાવાદિ પદાર્થના જ્ઞાનને જાણુવાથી જીવા પરમાના મૂળ કારણને સમજે છે, અને પરમાર્થીને સમજવા પછી તેનાં કારણેાને સંયેાગ મેળવી પ્રયત્ન કરતાં ઘણા થોડા વખતમાં કલીષ્ટ કર્મોથી કે દુ:ખમય સંસારથી વિમુક્ત થાય છે. આવા જ્ઞાની મનુષ્યની દેવા પણ સેવા કરે છે. આવા જ્ઞાની મનુષ્યા અલ્પ દિવસમાં જે કમે ખપાવે છે; તે ક્રમે ખપાવવાને અજ્ઞાની જીવા કરાડા વર્ષ પશુ સમર્થ થતા નથી.
અજ્ઞાની જીવ દુષ્કર તપશ્ચરણુ અને ક્રિયાદિકમાં આસક્ત થાય છે; તથાપિ મૂળલક્ષ્યને યા સત્ય કારણને જાણુતા ન હોવાથી વારંવાર સંસારમાં પરિભ્રમણુ કરે છે.
સર્વ દાનમાં મુખ્ય અને સુખના પરમનિધાન સરખા જ્ઞાનદાનને આપવાવાળા મહાપુરૂષા, દુર્લભ માક્ષસખતે પણ પેાતાને સ્વાધીન કરે છે.
For Private and Personal Use Only