________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૭)
વશ્વ ! આત્મગત જ્ઞાન એ એક નેત્ર છે અને ગુરૂગત જ્ઞાન એ ખીજું નેત્ર છે. આ બૂને નેત્ર વિનાના મનુષ્યભવ કુવામાં પડે તેમાં કાંઇ આશ્ચય નથી. માટે તમારે સ્વ—પર—તારક આ અને પ્રકારના જ્ઞાનથી, સર્વ જીવને જ્ઞાનદાન આપવા માટે નિર`તર પ્રયત્ન કરવા. ઇત્યાદિ શિક્ષા આપી તે ગુણવાન ગુરૂએ અણુસ કરી થેાડા દિવસમાં દેવભૂમિ અલંકૃત કરી. આ નવીન આચાર્યશ્રીએ કેટલાક દિવસ પર્યંત ગુરૂવની શિક્ષા પ્રમાણે ગચ્છતી સારા, વારણા, ચેયણા પાંડચાયાદિથી સારી રીતે સાર સંભાળ કરી. એક દિવસ સૂત્ર, અર્થાદિનો વાંચના શિષ્યાને આપતાં તેને કઢાળેા આવ્યા, અનેકવાર સૂત્ર, અર્થાદિના સંબંધમાં શિષ્યાએ પૂછવા છતાં એક પણ ૫૬ તેણે ન બતાવ્યું. વિરાએ તેને અનેક રીતે સમજાવ્યે! પશુ તે આડા આડા અન્ય અન્ય ઉત્તર આપવા લાગ્યા. કે શું ! માસ તુસાદિ સાધુએ જ્ઞાન વિના મેક્ષ પામ્યા નથી ! માટે જ્ઞાનની એટલી બધી જરૂર નથી. આ પ્રમાણે નાનાચારની વિરાધના કરી તે આચાર્યં અનુક્રમે કાળ ધ પામી સૌધમ દેવલાક દેવપણે ઉત્પન્ન થયા. દેવઆયુષ્ય પૂર્ણ કરી પદ્મખંડ નગરમાં ધન જય શ્રેષ્ઠિની શીાદેવી નામની સ્ત્રીની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું અન ગદત્ત એવું નામ આપવામાં આવ્યું.
ભણવાને લાયક થતાં કોષ્ટિએ મોટા મહેસવપૂર્વક, કલાચાય પાસે ભણવા મૂકયા. લાચાય ઘણા પ્રયત્નથી તેને ભણાવવા લાગ્યા. આદરપૂર્વક રાત દિવસ ભણુતાં છતાં ઘણી મહેનતે એક અક્ષર પણ તેને ન આવડયે ઊપાધ્યાય થાકયા. કંટાળીને તેને ભણુાવવું મૂઠ્ઠી દીધું. એક પછી એક એમ પાંચસે ભણાવનાર ઉપાધ્યાય અ લાવ્યા; પણ તે કોટિપુત્રના જ્ઞાનમાં ખીલકુલ વધારા નજ થયે, ત્યારે એષ્ટિ અને પુત્ર બન્ને જણ નિરાશ થયા.
એક દિવસે અનેક સાધુઓના પરિવારે ગ્રામાનુગ્રામવિહાર
For Private and Personal Use Only