________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
કરતા અતિશય જ્ઞાની જ્ઞાનદિવાકર નામના આચાય ઉધાનમાં આવી સમાવસર્યાં.
ગુરૂને વંદન કરવા નિમિત્તે પુત્ર સહિત ધનંજય કોષ્ટિ ત્યાં આવ્યેા. નમસ્કાર કરી ગુરૂ સન્મુખ ઉચિત્ત સ્થાને બેઠા. ધ દેશનાને અંતે અવસર લઇ તે કોષ્ટિએ ગુરૂવર્યને જણાવ્યું”. ભગવન્ ! મારા પુત્રે પૂર્વજન્મમાં એવું શું કૃત કયુ* છે કે અનેક પ્રયત્ન કરવા છતાં એક અક્ષર જેટલું પણ જ્ઞાન તેને આવડતું નથી ? ગુરૂ મહારાત્રે પેાતાના અતિશાયિક જ્ઞાનથી તેને પૂર્વ ભવ જાણુી કોષ્ટિને નાવ્યું કે ોષ્ટિ ? આ તમારા પુત્રે પુર્વજન્મમાં આચાર્ય પદ પામ્યા પછી ધણા વખત સુધી જ્ઞાનની વિરાધના કરી છે. તે કમના ઉદયથી અત્યારે તેને જ્ઞાન આવડતુ' નથી. વગેરે.
ગુરૂ મહારાજનાં વચના સાંભળી ઉહાપાહ કરતાં અનંગદત્તને ન્નતિસ્મરણુ જ્ઞાન થયું. તેણે પોતાને પૂના ભવ દીઠે, તેના પશ્ચાત્તાપના પાર ન રહ્યો. અન ગદત્ત પાતાના દુષ્યકૃતના ભયથી ત્રાસ પામી ગુશ્રીના ચરણકમળમાં નમી પડયા. હાથ જોડી વિક્ષતિ કરવા લાગ્યું, એ કરુણાસાગર ! મને કાઇ ઉપાય બતાવે, જેથી આ મારા કિષ્ટ ઝુમતા નાશ ાય.
ગુરુશ્રીએ .કરુણામુદ્ધિથી જણાવ્યુ, વત્સ ! આજથી તારે સ પ્રયત્ન જ્ઞાનવત મહાપુરુષાને વંદન અને નમન કરવુ, તેની વયાવચ્ચભક્તિ કરવી, જ્ઞાનનાં ઉપગરણાનું યથામેાગ્ય દાન આપવું. જ્ઞાનતુ પૂજન કરવું. શકત્યાનુસાર નવીન લખાવવુ, જ્ઞાન ભણુનારને થાયેાગ્ય આશ્રય આપવે. મદદ કરવી. ઇત્યાદિ જ્ઞાનના સંબંધમાં વિશેષ પ્રયત્ન કરવા. અહાનિશ જ્ઞાન અને જ્ઞાની પુરૂષાની પ્રશંસા કરવી. તેમને ખેતી હાજતે પુરી પાડવી. જ્ઞાનના અંતરાય કરવામાં તને જેટલે દરજ્જે આનંદ હતા તેનાથી અધિક પ્રેમ જ્ઞાન તરફ તારે લાવવા, કેમકે જે કમ જેવા સે ખાધ્યુ હોય છે. તે ક્રમ" તાડવા' માટે તેના
For Private and Personal Use Only