________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૩૩)
Ο
પ્રાણીએ કદાચ આપના આ ઉત્તમ ધમપ્રાપ્તિમાં નિમિત્તકારણુ થઈ શકે, કારણકે અનેક રીતે નિમિત્તભૂત થઈ શકાય છે; છતાં ખરૂં કારણ તે આપ પોતે જ લઘુકમી` જીવ છે. જો તેમ ન હોય તે ગમે તેવી દુ:ખમય સ્થિતિમાં પણ ધણા ભારેક* જીવાને ધર્માંનું નામ પણ યાદ આવતું નથી, તેા ધર્મની પ્રાપ્તિ તેા કર્યાંથી જ હેાય ? દુનિયામાં એવા ઘણા જીવે છે કે તેમને માથે નાના પ્રકારની આફત અને વૈરાગ્યજનક બનાવા અનેક વાર આવી પડે છે; કે ખની આવે છે. તથાપિ ધર્માં તરતુ" વલણ તે આપ જેવા લધુકમી જીવેાને જ થાય છે. હું પણ ધન્યભાગ્ય છુ` કે આપ જેવા સમર્થ મહાત્માનું આવા સ્થળે દઈન પામી છું. હે કૃપાળુ ! હવે તે! જેમ આપ આ ભવસમુદ્રના નિસ્તાર પામ્યા છે. તેમ મારા પણુ ઉદ્ધાર કરો. હું તમારે શરણે આવી છુ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુદર્શનાએ પણ હાથ જોડી નમ્રતાથી જણાવ્યુ, પ્રભુ ! આપ અમને એવા ભાગ બતાવા કે કરીને આવાં અસહ્ય દુ:ખને અનુભવ અમાન કરવા ન પડે.
વિજયકુમાર મુનિએ જણુાગ્યું. સુશીલાએ !સસારના દુઃખથી સદાને માટે મુક્ત થવાની તમારી અભિલાષા છે તેા તમે વિશેષ પ્રકારે જિનધર્મમાં આદર કરો. તીર્થંકરાના કહ્યા મુજબ વર્ત્તન કરવાથી તમે અનંત, અક્ષય અને શાશ્વત સુખ પામશેા. ભવસ્થિતિને વિચાર કરો, અને તમારી લાયકતા કે યેાગ્યતાનુસાર અનુક્રમે આગળ વધા. તીય કરાએ દાન, શિયળ, તપ અને ભાવ એમ સામાન્યયી ચાર પ્રકારના ધમ બતાવ્યા છે.
*
For Private and Personal Use Only