________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩ર)
ઉત્પન્ન થયું છે. તે જ્ઞાનથી તમારું આગમનાદિ મેં જાણ્યું છે. આ પ્રમાણે કહીને તે વિજયકુમાર મુનિ મૌન રહ્યા.
સુદર્શના ધાવમાતા સહિત વિજયકુમાર મુનિશ્રી પાસે બેઠી હતી, તે અવસરે શીળવતી કોઈ દૂરના શાંત પ્રદેશમાં બેસી જનાર્ચન કરતી હતી. તેને ખબર પણ ન હતી કે આંહી કે મહાત્મા રહેલો છે.
મુનિશ્રીના મુખથી આ સર્વ વૃત્તાંત જાણ સુદર્શનની ધાવ માતા કમળા દેડતી દેડતી શીળવતી પાસે આવી અને હર્ષથી વધા મણ આપતી બોલી ઉઠી. અમ્મા ! તે તમારો સ્વામી વિજયકુમાર ઉગ્ર તપશ્ચર્યા કરતો અહીજ રહેલો છે. તમે ત્યાં ચાલે. વિચાર શું કરો. છે. તમે તેને જુવે તો ખરાં.
શીળવતીએ ગંભીરતાથી ઊત્તર આપે. સખી. આવાં ઊપહાસવાળાં વચને તમારે ન બોલવાં જોઈએ. વચનથી પણ પ્રેમબંધનમાં પડેલને આવાં દુઃખ આવી પડે છે; તો જેઓ મજબુત પણ દુઃખદાઈ નેહશંખલાથી બંધાયેલાનું તે કહેવું જ શું! હું તે મહાત્માના દશનાથે ઍવું પ્રમાણે બેલતી શીળવતી, કમળાની સાથે, જે
સ્થળે તે વિજ્યકુમાર મુનિશ્રી વગેરે બેઠેલા હતા તે સ્થળે આવી. તપે-- લક્ષ્મીથી વિભૂષિત તે મહાત્માને જોતાં જ ભકિતપૂર્વક બહુ મનથી. તેણીએ ગુરૂશ્રીને વંદન કર્યું
તે મહાત્માએ પણ ધમની પ્રાપ્તિ થવારૂપ આશીર્વાદ આપી શીળવતીને જણાવ્યું. સુશીલ શ્રાવિકા ! તમારા તરફથી મારા ઉપર મેટ ઉપગાર થયા છે તે બદલે હું તમને ધન્યવાદ આપું છું. પૂર્વ પુણ્યદયથી ધમપ્રાપ્તિ નિમિત્તે પૂર્વે મને તમારો મેળાપ થય હતે તમારા નિમિત્તથી મને આ ધમપ્રાપ્તિ થઈ છે. આ શ્રમણધર્મની પ્રાપ્તિનું ખરૂં નિમિત્ત તમેજ છો.
શળવતીએ નમ્રતાથી જણાવ્યું. પ્રભુ ! અમારા જેવાં પામર
For Private and Personal Use Only